રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (19:09 IST)

Widgets Magazine

મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી ખત્મ થઈ શકે છે. તે સિવાય ઘરમાં તે માણસનો પણ વધશે. 
રોજ રાત્રે સૂતા પહેઆ તમારા માથાની પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. ત્યારબાદ આવતી સવારે જલ્દી ઉઠીને અને લોટમાં રાખેલું પાણીને માથાથી સાત વાર ઉતારીને ઘરમાં લાગેલા ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં ખુશહાળી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે. 
મેષ અને વૃશ્ચિક રાશિવાળા તાંબાના રાખેલું પાણી સવારે ઉઠીને (ખેરના ઝાડ) khair tree પર અર્પિત કરો. ત્યાં જ વૃષભ અને તુલા રાશિ વાળા ગૂલરના ઝાડ(gular Tree)  પર જળ ચઢાવવું. તે સિવાય જે લોકોની કર્ક રાશિ છે એ પલાશ અને સિંહ રાશિવાળાને આંકડાના ઝાડ પર  જળ ચઢાવવું જોઈએ. 
 
તે સિવાય ધનુ અને મીન રાશિ વાળા જો પીપળના ઝાડ પર જળ ચઢાવશે તો ફાયદો મળશે. ત્યાં જ મકર કુંભ રાશિના શમીના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની ...

news

30 વર્ષની ઉમરમાં મહિલાઓ કરે છે આ કામ, જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!!!

આજે અમે તમને મહિલાઓથી સંકળાયેલા તે વાતથી પરિચિત કરાવી જઈ રહ્યા છે જે અત્યાર સુધીમાં એક ...

news

Garun Puran- આ લોકોને ઘર ભોજન કરવું તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે

તમારા જીવનમાં દરેક માણસ બસ આ વિચારે છે કે ભૂલથી તેનાથી કોઈ પાપ ન થઈ જાય અને આ કારણે એ ...

news

Samudrik shastra-શું તમે પણ ઘરના મંદિરમાં મૂકેલી છે આ વસ્તુઓ

ઘરના મંદિર હોય તો આ ભૂલ કદાચ ન કરવી, લાવે છે દુર્ભાગ્ય

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine