શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન સામે અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે.

સોમવાર, 9 જુલાઈ 2018 (18:40 IST)

Widgets Magazine

શું તમને ખબર છે કે અમે કોઈ ધાર્મિક સમારોહમાં અગરબત્તી શા માટે પ્રગટાવીએ છે. એનું એકથી વધારે કારણ છે. આ એક હિન્દુ પ્રથા છે જે ચાલી આવી રહી છે. દરેક હિન્દુ પ્રથાના પાછળ કોઈ ન કોઈ ઠોસ કારણ હોય છે. ચાલો અગરબત્તી પ્રગટાવવાના પાછળ શું કારણ છે આ પણ જાણીએ . 
આધ્યાત્મિક કારણ : અગરબત્તી પ્રગટાવવાના પાછળ આધ્યાત્મિક કારણ છે. એબું માનીએ છે કે અગરબત્તીથી જે ધુમાડો નિકળે છે એ અમારી પૂજાને સીધા ભગવાન પાસે લઈ જાય છે. આ તમારા વિચારને સુંદર અને પવિત્ર રાખે છે. 
 
અગરબતીના પૂરા થતા વાતાવરણમાં સરસ સુગંધ ફેલે છે અને રાખ પાછળ છૂટી જાય છે. આ એક હિન્દુ પ્રથા છે જે માણ્સના સ્વભાવને દર્શાવે છે. આ માણસને બીજીના માટે કુર્બાની આપતું શીખડાવે છે. આ એમની આકાંક્ષાને મૂકીને બીજાના જીવનમાં અજવાળું કરતો શીખડાવે છે . આથી અમે ધાર્મિક સમારોહમાં 
અગરબતીએ પ્રગટાવીએ છે. 
 
મનોવૈજ્ઞાનિક કારણ : અગરબતીને કોઈ રોગોપચારમાં પણ ઉપયોગ કરે છે. જ્યારે તમે અગરબતી પ્રગટાવીઓ છો તો એમની ખુઉશબૂથી મગજ પર હીલિંગ અને આરામદેહ અસર પડે છે. તમે માનસિક રીતે રોલેક્સ થઈ જાય છે અને જ્યારે તમે કોઈ ધાર્મિક સમારોહમાં બેસીએ છો તો તમે તમારી પરેશાનીને ભૂલી જાય છે. 
 
ભગવાનની પૂજામાં તમારું દિલ અને મગજ લાગે છે . જ્યારે તમે પૂરા મનથી પૂજા કરતા હોય તો આ સમાધિનું કામ કરે છે અને આથી તનાવ દૂર થાય છે. 
 
વાતાવરણ બને છે- હિન્દુ પ્રથામાં જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો તો એ તમારી આસપાસની ગંદી ગંધને હટાવે છે. આકો ધાર્મિક સમારોહ માટે યોગ્ય વાતાવરણ બનાવે છે. અગરબત્તીની સુગંધ માત્રથી તમે આ સમઝી શકો કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે. 
 
બીજું કારણ- અગરબત્તી માત્ર ધાર્મિક પ્રથાના જ ભાગ નહી , આ ઘણા દર્શઓથી ચીન , ઈજિપ્ત , તિબ્બતને પ્રથાઓમાં ચાલી આવી રહ્યું છે. એ એમનું ઉપયોગ ધાર્મિક સમારોહમાં જ નહી પણ ખાનગી જેમ કે એરોમા થેરેપી માં પણ કરે છે. આથી આવતી સમયે અગરબત્તી સળગાવીએ છ્હે તો ધ્યાન રાખો કે એ તમને 
 
એક થી વધારે રૂપમાં ફાયદો પહોંચાડે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અગરબત્તી ભાગ્ય વેબદુનિયા ગુજરાતી સનાતન ધર્મ Bhagya Pray Religion Puja Rituals Astha Religious Incense Stick હિન્દૂ ધર્મ. Hindu Dharma Sanatan Dharm Sanskar Puran Riti Rivaj Jyotish Rashi Jeevan Mantra Samudrik Shastra Gujarati Sanatan Dharm Latest Religion News Webdunia Gujarati Sanatan Dharm

Loading comments ...

હિન્દુ

news

Video - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય Shani Sade sati

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

શનિમહારાજને ને પ્રસન્ન કરવા જરૂર કરો આ 7 ઉપાય

શનિમહારાજને ને પ્રસન્ન કરવા જરૂર કરો આ 7 ઉપાય

news

શનિદેવને તેલ કેમ ચડાવવામાં આવે છે - જાણો કથા પ્રમાણે

પ્રાચીન માન્યતા છે કે શનિ દેવની કૃપા મેળવા માટે દરેક શનિવારે તેલ ચઢાવું જોઈએ. જે લોકો ...

news

શુક્રવારે કરશો આ 5 કામ તો થઈ જશો માલામાલ

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો વાર છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો દેવી લક્ષ્મી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine