ચપટી મીઠાનો આ રીતે કરો ઉપયોગ, થશે ઘરમાં ધનનો વરસાદ

vastu salt
Last Modified બુધવાર, 15 મે 2019 (15:47 IST)

મીઠુ એવી વસ્તુ છે જે દરેક કોઈના રસોડામાં જોવા મળશે. પણ આ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે જ કામ નથી આવતુ. તેના અનેક બીજા ફાયદા
પણ છે. જે આપણા આખ્કા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલુ છે અને હા આ માટે તમારે મીઠુ ખાવાનુ નથી પણ તેનો કંઈક આ રીતે ઉપયોગ કરવાનો છે.
ચપટીભર મીઠાના આવા પણ ફાયદા હોઈ શકે છે એ જાણીને તમે નવાઈ પામશો. બની શકે કે આ તમને અંધવિશ્વાસની વસ્તુ લાગે પણ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય અનેક સમસ્યાઓ માટે મીઠા સાથે જોડાયેલા ઉપાય બતાવાયા છે.આ પણ વાંચો :