બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

ઘરમાં રાખેલા સૂકા ફૂલ વાસ્તુદોષન કારણ બની શકે છે.

ફેંગશુઈ મુખ્ય રૂપથી ચીનના વાસ્તુ શાસ્ત્ર સિદ્ધાંત છે , પણ એના  મહ્ત્વ અને પાલન દુનિયાના ઘણા દેશોમાં કરાય છે. ફેંગશુઈ મુજબ , 5 એવી વસ્તુઓ છે  જે વાસ્તુ દોષના કારણ બની શકે છે. જો આ 5 વાતોના ધ્યાન રખાય તો ઉન્નતિ અને સફળતામાં મુશ્કેલી બની રહી નેગેટિવ એનર્જીને ખ્તમ કરી શકાય છે. 
1. ઘરમાં ના રાખો સૂકા ફૂલ 
છોડ ફેંગશુઈમાં ખૂબ સારું ગણાય છે. ઘરમાં છોડ રાખવાથી પોજિટિવ એનર્જી વધે છે. તાજા ફૂલ ઘરમાં સજાવી શકાય છે. પણ જો આ મુરઝાવા લાગે તો એને તરત જ હટાવી દેવા જોઈએ. તાજા ફૂલ જીવનના પ્રતીક છે અને મુરઝાયા ફૂલ મૃત્યૂના પ્રતીક છે. એના સિવાય ફૂલોને  બેડરૂમમાં રાખવાની જગ્યા ડ્રાઈંગરૂમમાં  રાખવું જોઈએ. 
 
2.ઘરમાં લીલા છોડ દક્ષિણ -પશ્ચિમ દિશામાં
 ઘરમાં લીલા છોડ  રાખવું ખૂબ સારું ગણાય છે . પણ ઘરની  દક્ષિણ -પશ્ચિમ દિશામાં રાખવા ખૂબ નુકશાનદાયક થઈ શકે છે. ઘરની દક્ષિણ -પશ્ચિમ દિશામાં લીલા છોડ રાખવાથી ઘરના લોકોના લગ્નમાં બાધાઓ આવે છે. સાથે જ ઘરના પરિણીત યુગ્લોમાં લડાઈ ઝગડો થવાની શકયતા રહે છે. 
 
3. પૂર્વ દિશામાં રાખો લાકડીથી બનેલા ડ્રેગન 
ફેંગશુઈ મુજબ ડ્રેગન ઉન્નતિ અને સુખના પ્રતીક ગણાય છે. ઘરની પૂર્વ દિશામાં લાકડીના બનેલા ડ્રેગન રાખવું સારું ગણાય છે. પૂર્વ દિશામાં ક્યારે પણ ધાતુથી બનેલા ડ્રેગન નહી રાખવા જોઈએ. , ન બેડરૂમમાં રાખો. આવું કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલે છે અને પરેશાનીના સામનો કરવું પડી શકે છે.