જો તમને પસંદ છે લવ બાઈટ્સ, તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ નુકશાન

બુધવાર, 11 જુલાઈ 2018 (19:57 IST)

Widgets Magazine

મોટાભાગે જ્યારે બે લોકો એકબીજાના નિકટ આવે છે તો સંબંધ બનાવતી વખતે એક બીજાને લવ બાઈટ આપે છે.  કેટલાક લોકોને આ પસંદ છે તો કેટલાકને નહી. પાર્ટનર સાથે ઈંટિમેટ થતી વખતે આપવા સામાન્ય વાત છે. એક્સાઈટમેંટ વધારવા અને પાર્ટનરને વધુ ઈંવોલ્વ કરવા માટે લવ બાઈટ્સ કે હિક્કી કરવામાં આવે છે. પણ શુ તમને ખબર છે કે આ તમારા આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. 
 
2011માં ન્યૂઝીલેંડની 44 વર્ષની એક મહિલાની લવ બાઈટને કારણે ડાબા હાથની મૂવમેંટ જતી રહી હતી. લવ બાઈટ ગરદનના ડાબી બાજુ હતો જે કારણે તેનો ડાબો હાથ પેરેલાઈઝ થઈ ગયો હતો.  અહી અમે તમને 4 કારણો બતાવી રહ્યા છીએ કે કેમ જોશમાં કરવામાં આવેલ આ કામ તમારે માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 
kiss

 
1. ઓરલ હર્પીસ વાઈરસ 
 
જો તમારા પાર્ટનરને ઓરલ હર્પીસ છે અને આવામાં તે તમને લવ બાઈટ આપે છે તો તમારી સ્કિનમાં પણ આ વાઈરસ ફેલાય શકે છે. આ વાયરસમાં મોઢાની આસપાસ જેવા કે હોઠ, જીભ, દાંત પાસે અને અંદર ગાલ તરફ ઘા થાય છે. જેને પણ આ વાયરસ હોય તે લવ બાઈટ આપવુ એવોઈડ કરે. 
 
2. આયરનની કમી -  જો તમારી ડાયેટમાં આયરનની કમી છે તો તમારા ખૂબ જલ્દી લવ બાઈટના નિશાન છપાય જાય છે. આ નિશાનનો કોઈ ઈલાજ નથી.  નેશનલ હાર્ટ, લંગ્સ અને બ્લડ ઈંસ્ટીટ્યુટમાં થયેલ એક અભ્યાસ મુજબ જ્યારે વ્યક્તિના લોહીમાં પર્યાપ્ત લાલ રક્ત, સફેદ કોશિકાઓ અને પ્લેટલેટ નથી હોતો ત્યારે તેને એનીમિયા થઈ શકે છે.  લવ બાઈટમાં લાલ લોહીના થક્કા જામી જવા પણ આ બતાવે છે.  એનીમિયાથી બચવા માટે બસ તમારી ડાયેટમાં પત્તેદાર શાકનો સમાવેશ કરો. 
3. નિશન છોડે - જે લોકોની સ્કિન વધુ સફેદ હોય છે તેમને માટે લવ બાઈટ ખતરનાક થઈ શકે છે. આ કારણથી હંમેશા માટે લવ બાઈટના નિશાન રહી શકે છે. 
 
4. સ્ટ્રોક - તમારી સ્કિનમાં લોહી જામવાથી આ તમારા શરીરને પૈરાલાઈઝ કરી શકે છે.   2011માં ન્યૂઝીલેંડની 44 વર્ષની એક મહિલા સાથે પણ આવુ જ થયુ હતુ. જે કારણે તેનો ડાબો હાથ પેરાલાઈઝ થઈ ગયો હતો.  તેનાથી તમે સમજી શકો છો કે લવ બાઈટ કેટલી ખતરનાક થઈ શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

વરસાદમાં ફંગલ(ફૂગ) ઈંફેક્શથી રહો સુરક્ષિત... જાણો ટિપ્સ..

મોનસૂન માત્ર ગરમીથી જ નહી પરંતુ ગરમીમાં થનારી અનેક બીમારીઓથી પણ આપણને મુક્તિ અપાવે છે. પણ ...

news

આ 3 મહિના ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણાય છે

જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો ...

news

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ, જાણો 5 સરસ ફાયદા નાસ લેવાના 5 સરસ ફાયદા

news

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine