Sugar Relationship-જાણો કેવી રીતે બને છે છોકરીઓ શુગર બેબીજ!

રવિવાર, 24 જૂન 2018 (14:05 IST)

Widgets Magazine

જીવન પાર્ટનર વગર અધૂરો છે અને આ કહેવું ખોટું પણ નહી કે પ્રેમની સાથે બેડરૂમ સંબધ પણ તેને મજબૂતી આપે છે. પણ અમીરોની લાઈફમાં આ સંબંધને શુગર રિલેશનશિપનો નામ અપાય છે જે ઘણા દેશોમાં ખૂબ ચલનમાં છે. જો તમે આ રિલેશનશિપના વિશે નહી જાણવા તો ચાલો આજે અમે તમને તેના વિશે જણાવીશે છે શું હોય છે શુગર રિલેશનશિપ 
માં મોટી ઉંમરનો પુરુષ ઇન્ટિમેસી માટે નાની ઉંમરની છોકરીઓને મોટી રકમ ચુકવે છે. જેને શુગર રીલેશનશિપ કહેવાય છે. તેમાં શામેળ છોકરીઓને શુગર બેબી કહીએ છે અને તેમાં શામેળ પુરૂષને શુગર ડેડી કહેવાય છે. યૂએસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લાખો લોકો એવા રિલેશનશિપમાં બંધ્યા છે. જોકે તેને પ્રોસ્ટિટ્યુટ ગણવામાં આવતું નથી. 
Like us on Facebook : https://www.facebook.com/  
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

માત્ર ઈંડિયનસ કપ્લ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

news

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે. પંજાબી ...

news

લગ્ન પહેલા સેક્સ કરશો તો ઉઠાવવા પડશે આ નુકશાન

આજકાલના યુવાનો લગ્ન પહેલા સેક્સને ખૂબ સામાન્ય સમજે છે. તેમને લગ્ન પહેલા સેક્સ કરવુ ઘણુ ...

news

લીંબુ સેહત માટે ખૂબજ લાભકારી થાય છે, જાણો માત્ર 9 ફાયદા

સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine