love and sex tips - સ્વપનદોષ શુ છે ? જાણો સ્વપ્નદોષની સચ્ચાઈ વિશે

મંગળવાર, 12 જૂન 2018 (19:56 IST)

Widgets Magazine


હમેશા પુરૂષોને સ્વપનદોષ થાય છે પણ શું આ સ્વપનદોષ સ્વભાવિક છે ? કે કોઈ રોગ છે આવો જાણીએ  સ્વપનદોષ શું હોય છે ?  

તમને સૂતી વખતે  વીર્યનો સ્ત્રાવ થાય તો એને સ્વપનદોષ કહે છે,તમારા લિંગમાંથી વીર્ય બહાર નીકળી જાય છે ,હાં તમે પથારીમાં પેશાબ નથી કર્યો પણ તમારું થયું છે.

કેટલા છોકરાઓ માટે સ્વપ્નદોષ તેમનો પહેલો વીર્યપાત પણ હોઈ શકે છે. અને તમરા દ્વાર વધુ પડતુ સેક્સના વિષે વિચારવું એનાથી પણ સ્વપનદોષ થઈ શકે છે. સ્વપ્ન દોષ થવુ એ કોઈ ગુન્હો નથી કે એમા કશુ ખરાબ પણ નથી.  આ તમે યુવાન થઈ રહ્યા છો એનો એક સ્વભાવિક ભાગ છે. જો તમને વધુ પડતો સ્વપનદોષ થાય છે ,તો એવુ ન વિચારશો કે તમને કોઈ રોગ છે . અને તેની તમારા આરોગ્ય પર કોઈ ખરાબ અસર થશે. 
 
કેટલાક લોકોને અઠવાડિયામાં ઘણી વાર સ્વપનદોષ થાય છે અને થોડાને પોતાની આખી જીંદગીમાં માત્ર થોડો જ સમય  સ્વપ્નદોષ થાય છે. જેમ જેમ તમારી વય વધશે તેમ તેમ ,સ્વપનદોષ થવાની શક્યતા ઘટે છે. 
 
કારણકે કેટલીક સસ્કૃતિમાં અને ધર્મોમાં સ્વપન દોષને ખરાબ અને સ્વાસ્થય માટે હાનિકારક માન્યું છે. ઘણા લોકો સ્વપ્ન દોષની સારવાર પણ કરે છે.. જેવી કે હર્બલની ગોળી લેવી કે ટીવી જોવુ છોડી દેવુ કે પછી માંસ ખાવાનું છોડી દેવુ. પણ આમાથી એક પણ કામ કરશે નહી. 
 
હા  એક એવી વસ્તુ છે જેનાથી સ્વપ્નદોષ થવાની શક્યતા ઘટાડી શકાય છે અને એ છે  હસ્તમૈથુન.  તમે જેટલું વધારે હસ્તમૈથુન કરશો ,તેટલા જ સ્વપ્ન દોષ થશે એવુ રિસર્ચ દર્શાવે છે  અને હસ્તમૈથુનથી તમને આરોગ્યની દ્રષ્ટિએ  કોઈ પણ પ્રકારનું નુકશાન નહી થાય્ . 
 
લોકોને લાગે છે કે સ્વપ્નદોષ માત્ર છોકરાઓને જ થાય છે પણ એવુ નથી.  ! 40 ટકા છોકરીઓને પોતાની લાઈફમાં ક્યારે ન કયારે સ્વપ્નદોષ જરૂર થાય છે.
તમારું મગજ તમારા સેક્સથી ભરેલા કામુક સપનાને વર્જિત કરી શકે છે, તમને લાગશે એ કામુક નથી ,પણ તમારા મગજમાં કંઈક એવું હોય ..
 
ઉદાહરણ - પુરૂષ યોનિનું સપનું જુએ કે સુરંગનું  સપનું જુએ અને મહિલાઓ જે સીગાર ,ચિમની કે રોકેટનું સપનું જુએ તો એ લિંગ વિષે વિચારી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્વપનદોષ જાણો એની સચ્ચાઈ વિષે સેક્સ લાઈફ સેક્સનું જીવનમાં મહત્વ સેકસની વાતો શારીરિક સંબંધો સેકસ સેકસ માટે કોન્ડોમનો ઉપયોગ યૌન સંક્રમણ મુખ મૈથુન યૌન શોષણ યૌન સમસ્યા આરોગ્ય સલાહ હેલ્થ કેર સીમેન વીર્યના ફાયદા હેલ્થ સમાચાર હેલ્થ ટિપ્સ વીર્યસ્ખલન શીઘ્રસ્ખલન વીર્યપાત ઉપાયોસેક્સ લાઈફ મેંટર્લ હેલ્થ બેક ડિપ્રેશન ઈવેંટરી અનપ્રોટેક્ટેડ સેક્સ Sex Life Sex Relationship Sex Problem Semen પૌરૂષથી સંકળાયેલી સમસ્યાઓ અને તેની સારવાર Mens Problems

Loading comments ...

આરોગ્ય

news

સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો

સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો

news

આ સમય દરમિયાન સેક્સ માટે પાગલ રહે છે સ્ત્રીઓ

જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવવા માંગો છો તો તમારી પાસે કેટલીક ...

news

રોજ એક ઈંડુ ખાશો તો નહી આવે હાર્ટ એટેક

દિલને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી ડાયેટમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. એક શોધમાં આ વાતનો ...

news

ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો

જયારે વગર સમયે ઊંઘ આવે છે તમને લાગે છે કે કૉફીનો કપ જ તમારું મિત્ર છે, તમારા માટે પણ આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine