મહિલાઓના સેકસના આનંદને બમણા કરશે આ તેલ

સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (18:59 IST)

Widgets Magazine
romance couple

આમ તો માર્કેટમાં મહિલાઓ અને પુરૂષો માટે સેક્સુઅલ પ્લેજર વધારવા માટે ઘણા પ્રકારની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હવે એક આવું ઉત્પાદ છે જે મહિલાઓને સેક્સુઅલ પ્લેજર વધારવામાં મદદ કરશે. દ હેલ્થ સાઈટ પર પ્રકાશિત ખબરો મુજબ કેલિફોર્નિયા સ્થિત એક કંપનીની એક એવું તેલના નિર્માણ કર્યા છે જે મહિલાઓઅના સેક્સ આનંદને વધારશે. સેંસુઅલ એન્હેસમેંટ તેલ જે એક પ્રકારથી વાયગ્રાના કામ કરશે. 
 
આ તેલને ખાસ કરીને મહિલાઓ માટે બનાવ્યા છે. આ તેલ કેલિફોર્નિયામાં જ માન્ય અને સર્ટિફાઈડ દુકાનો પર ઉપલબ્ધ છે  આ ઉત્પાદને બનાવતી કે પ્રવક્તા ફોરિયાએ દાવ કર્યા હ્હે કે આ તેલના ઉપયોગથી મહિલાઓને સેક્સથી સંતુષ્ટિના સાથે સાથે મલ્ટીપલ આર્ગેજ્મ પણ મળશે. ઈંસ્ટ્રાગ્રામ પર આ ઉત્પાદના વિશે દાવા કકર્યા છે કે આ તેલને ખાસ કરીને મહિલાઓને મગજમાં રાખીને બનાવ્યા છે જેથી એ સેક્સુઅલ પ્લેજર લઈ શકે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મહિલાઓના સેકસના આનંદને બમણા કરશે આ તેલ ગુજરાતી સેક્સ લાઈફ સેક્સનું જીવનમાં મહત્વ સેકસની વાતો શારીરિક સંબંધો સેકસ સેકસ માટે કોન્ડોમનો ઉપયોગ યૌન સંક્રમણ મુખ મૈથુન યૌન શોષણ યૌન સમસ્યા આરોગ્ય સલાહ હેલ્થ કેર સીમેન વીર્યના ફાયદા હેલ્થ સમાચાર હેલ્થ ટિપ્સ વીર્યસ્ખલન શીઘ્રસ્ખલન વીર્યપાત ઉપાયોસેક્સ લાઈફ મેંટર્લ હેલ્થ બેક ડિપ્રેશન વેજાઈના ઈવેંટરી અનપ્રોટેક્ટેડ સેક્સ Sex Problem Sex Vegina Relationship Gujarati Sex Life Love Romance Adult Year 2015 Semen પૌરૂષથી સંકળાયેલી સમસ્યાઓ અને તેની સારવાર Mens Problems Gujarat Samachar Gujarati News Heart Virginity Sex Survey Tracey Cox

Loading comments ...

આરોગ્ય

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...

news

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. ...

news

કેન્સરઓને કોફી અને ચા દિલની બીમારી તેમજ કેન્સરથી બચાવે છે !!

જો તમે મહિલા છો અને તમને ડાયાબિટીસ છે તો રોજ ચા અને કોફીનુ સેવન તમને કેંસર અને દિલની ...

news

રોજ ખાશો આ તેલ તો નહી થાય ડાયાબિટીસ...

ડાયાબિટીસ થવુ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ડાયાબિટીસથી બચવુ છે તો તમારે તમારા બૉડી વેટને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine