જાણો પિતૃપક્ષમાં કાગડાને શા માટે આપ્યું છે મહત્વ

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:24 IST)

Widgets Magazine

ચાલી રહ્યા છે. 15 દિવસો સુધી ચાલતા પિતૃપક્ષમાં પિતરોના અને તર્પણ થશે. સનાતન, હિન્દુ ધર્મ  અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજોના પ્રત્યે શ્રદ્ધા નિવેદન માટે પિતૃપક્ષ પખવાડાના ખાસ મહાત્મય છે વૈદિક મહામંત્રો વચ્ચે તળાવ અને નદિઓમાં એમને તર્પણ આપ્યા પછી પિતરોથી આશીર્વાદ લેવા બ્રાહ્મણો સિવાય ગાય અને કાગડાને ભોજન આપવાનો ખાસ મહાત્મય પિતૃપક્ષમાં છે. 
 
પિતરોને પ્રાપ્ત હોય છે કાક બલિ 
ધર્મ શાસ્ત્ર પરિજાતમાં વર્ણન છે કે પિતૃપક્ષમાં ગૌ ગ્રાસના સાથે કાક બલિ પ્રદાન કરવાની માન્યતા છે. એના વગર તર્પણ અધૂરો  છે. મૃત્યુ લોકના પ્રાણી દ્બારા કાક બલિના રીતે કાગડાને આપેલું ભોજન પિતરોને પ્રાપ્ત હોય છે. માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે સુધી રહેશે ત્યારે સુધી કાગડાના વિનાશ નહી થઈ શકે છે. જો કોઈ કારણે કાગડાના સર્વનાશ થઈ જાય છે કાક બલિની જગ્યા ગૌ ગ્રાસ આપીને પિતરોની પ્રસન્નતા કરી શકાય છે. ગૌ માતાને ધર્મનો પ્રતીક ગણાય છે. ધર્મ પ્રતીકના દિવ્ય થતા પિતરોની પ્રસન્નતા માટે સાર્થક ગણાય છે. 
 
યમસ્વરૂપ છે કાગડા 
કાગડા યમસ્વરૂપ છે . એ યમરાજના પુત્ર અને શનિદેવનો વાહક છે. એના આદેશથી દેહ ત્યાગયા પછી લોકો સ્વર્ગ અને નરકમાં જાય છે. વાલ્મિકી રામાયણના કામ ભૂસંડીમાં આ વર્ણન મળે છે. ઉલ્લેખ છે કે કાગડા એક બ્રાહ્મણ છે. એ ગુરૂના અપમનના કારણે શ્રાપિત થઈ ગયું હતું. ત્યારે મુનિના શાપથી એ ચાંડાલ પંખી કાગડા થઈ ગયા. આ સિવાય એ ભગવાન શ્રીરામના સ્મરણ કરતા રહ્યું . શ્રીરામચરિત માણસમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. યમરાજથી કાક ભૂસંડીને દૂર પ્રસ્થાન દિવ્ય ટેલીપેથીનો ગુણ હાસેલ છે. એ કોઈ પણ શુભ-અશુભની પૂર્વ સૂચના સૌથી પહેલાથી આપી દે છે કે કોઈ અતિથિના આગમનના પૂર્વ સૂચના સૌથી પહેલા કાગડાના શબ્દવાણથી મળે છે. શ્રાદ્ધ પારિજાતમાં વર્ણન છે કે યમરાજ એમના પુત્ર કાગડાના દ્વારા મૃત્યુલોકના શુભ અને અશુભ સંદેશને પ્રાપ્ત કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પિતૃપક્ષ કાગડા કાક બલિ શ્રાદ્ધ યમરાજ Yamraj Shradh 2016 Crow Why Important Crow In Shradh

Loading comments ...

હિન્દુ

news

જુઓ કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની વિધિ See Video

તમે જો ઘરમાં પ્રથમવાર શ્રાદ્ધ કરતા હોય કે પછી શ્રાદ્ધ કરવાની વિધિ વિશે જાણતા ન હોય તો તમે ...

news

શુ આપ જાણો છો કે પૂર્વજોના મોક્ષ માટે ઈલાહબાદ કેમ પ્રસિદ્ધ છે?

માન્યતા છે કે જે લોકો પોતાનુ શરીર છોડી દે છે એ લોકો આ લોક કે પરલોકમાં કોઈ પણ રૂપમાં હોય ...

news

શ્રાદ્ધ 2017: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ ...

news

શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine