શ્રાદ્ધ 2017: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:29 IST)

Widgets Magazine

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતરોને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામએ પણ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે પુષ્કરમાં ઠહર્યા હતા તો તે સમયે તેમના પિતા દશરથના શ્રાદ્ધની તિથિ આવી. 
રામએ તેમના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ઋષિ-મુની, બ્રાહ્મણોને આમંત્રિત કર્યું અને તેમને કંદમૂલ પિરસયા, જ્યારે સીતાજી બ્રાહ્મણોને ભોજન પિરસવા લાગી તો અચાનક ભીકાઈ ગઈ અને ઝાડીઓમાં ચાલી ગઈ. ભગવાન રામે લક્ષ્મણની મદદથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. જ્યારે બધા ચાલ્યા ગયા તો બીકી ગઈ સીતાજી આવી. 
 
ત્યારે ભગવાન રામને સીતાજીને આ અનૂચિત વ્યવહારનું કારણ પૂછ્યું તો સીતાજીએ કહ્યું "નાથ" જયારે બ્રાહ્મણૉને કંદમૂલ પિરસવા ગઈ તો તે બ્રાહ્મણોમાં મને મારા સસુરજીની છાયા જોવાઈ, તેની સામે હું કેવી રીતે આવતી આ કારણે શર્મથી હું બહાર હાલી ગઈ, માનવું છે કે જેનો શ્રાદ્ધ હોય એ પોતે બ્રાહ્મણના રૂપમાં શ્રાવ કરવા માટે આવે છે આ કારણે જેનો શ્રાદ્ધ કરાય ચે તેમના પસંદની વસ્તુઓ ખવડાવીએ છે . 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જુઓ કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની વિધિ See Video

તમે જો ઘરમાં પ્રથમવાર શ્રાદ્ધ કરતા હોય કે પછી શ્રાદ્ધ કરવાની વિધિ વિશે જાણતા ન હોય તો તમે ...

news

શુ આપ જાણો છો કે પૂર્વજોના મોક્ષ માટે ઈલાહબાદ કેમ પ્રસિદ્ધ છે?

માન્યતા છે કે જે લોકો પોતાનુ શરીર છોડી દે છે એ લોકો આ લોક કે પરલોકમાં કોઈ પણ રૂપમાં હોય ...

news

શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ...

news

ચંદાને મામા જ શા માટે કહે છે કાકા તાઉ ફૂફા... શા માટે નથી?

તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને ...

Widgets Magazine