પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

Last Updated: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (18:14 IST)
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ. 
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ

- પક્ષ 16 દિવસ સુધી કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની યાત્રા નહી કરવી જોઈએ. 
- તે સિવાય ન તો ગુસ્સો કરવું જોઈએ. 
- શ્રાદ્ધમાં ચણા, મસૂર, અડદ,  સત્તૂ, મૂળી, કાળું  જીરું, કાકડી, સિધાલૂણ, કાળા અડદ, વાસી કે અપવિત્ર ફળ ઉપયોગ નહી કરવા જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં વાળ કપાવવા કે દાઢી નહી કરવી જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે. 
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે. 
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું. 
- કરનાર માણસને વાસી ભોજન ન કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે. 
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું. 
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે. 
- ભોજન બનાવવામાં કોઈ પણ પ્રકારના લોખંડના વાસણનો પ્રયોગ નહી કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષમાં તેમના પિતરોને તર્પણ કરતા હમેશા મોઢા દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ. 
- વગર સંકલ્પના ક્યારે પણ શ્રાદ્ધ પૂરા નહી ગણાય તેથી શ્રાદ્ધના દિવસે હાથમાં અક્ષત, ચંદન, ફૂલ અને તલ લઈને પિતરોને તર્પણ કરવું. 
- શ્રાદ્ધમાં કોઈ પણ બ્રાહ્મણનો અપમાન ન કરવું જોઈએ. 
- કોઈ વૃદ્ધ માણસ કે જાનવરને પરેશાન કે ચિઢાવવુ નહી જોઈએ.


આ પણ વાંચો :