ગુરુવાર, 25 જુલાઈ 2024
0

Child Story- તોફાની વાનર

બુધવાર,જુલાઈ 24, 2024
0
1

હોશિયાર ઉંદર Clever Mouse

મંગળવાર,જુલાઈ 23, 2024
child story- એક ઉંદર હતો તે રસ્તા પર જઈ રહ્યો હતો તેને એક કપડાનો ટુકડો મળ્યો. તે લઈને તે તેની સાથે આગળ વધ્યો. તેણે દરજીની દુકાન દેખાઈ તેણે દરજી પાસે જઈને કહ્યું
1
2
National Postal Worker Day - રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસ શું છે? રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસ 1 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ ટપાલ કર્મચારીઓના સેવા પ્રત્યેના સમર્પણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. ટપાલ કર્મચારીઓ સમયસર પત્રો ...
2
3

Moral child Story - ઋષિની પુત્રી

મંગળવાર,જૂન 25, 2024
ગંગા નદીના કિનારે એક ઋષિ રહેતા હતા. તે માત્ર વિદ્વાન જ ન હતો પરંતુ તેની પાસે જાદુઈ શક્તિઓ પણ હતી. એક દિવસ તે ધ્યાન માં મગ્ન હતો ત્યારે એક ઉંદર ગરુડની ચાંચમાંથી સરકીને તેના હાથમાં આવી ગયો
3
4
પેસેંજર ટ્રેન જ્યારે કોઈ મોટી દુર્ઘટનાના શિકાર હોય છે તો યાત્રીઓના બચવાની આશા ઓછી હોય છે. કારણ કે ટ્રેન આટલી સ્પીડમાં હોય છે કે કોઈ પણ બચવા કે પછી સમજવાના અવસર જ નથી મળતું. પણ શુ તમે જાણો છો કે ટ્રેન દુર્ઘટનામાં ક્યા કોચને સૌથી ઓછુ નુકશાન થાય છે.
4
4
5
World Music Day 2024- વિશ્વ સંગીત દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ સંગીતના કલા સ્વરૂપનું સન્માન કરે છે જે સંસ્કૃતિ, પ્રદેશ, ભાષા અને ધર્મના લોકોને જોડે છે. સંગીત પ્રેમ, દુઃખ, ખોટ જેવી વિવિધ લાગણીઓને પણ એક આઉટલેટ આપે છે
5
6
ભારતના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી દ્રૌપદી મુર્મુના જીવનની 12 ખાસ વાતો જાણીને તમને આશ્ચર્ય થશે. 20 જૂન 1958ના રોજ જન્મેલી દ્રૌપદી મુર્મુએ 1979માં ગ્રેજ્યુએશન કર્યું હતું.
6
7
Sandpiper eggs rain forecast- પહેલાના જમાનામાં લોકો ટીટોડી ના ઈંડા જોઈને અંદાજ લગાવતા હતા કે કેવો વરસાદ થવાનો છે. હા, આ પંખીના ઈંડા દર્શાવે છે કે ચોમાસું કેવી રીતે આગળ વધશે.
7
8
અમારી તરફથી, વિશ્વના દરેક પિતાને ફાધર્સ ડે 2024ની શુભકામનાઓ: પિતાનો દિવસ અથવા પિતા દિવસ એટલે કે ફાધર્સ ડે દર વર્ષે સમગ્ર વિશ્વમાં જૂનના ત્રીજા રવિવારે પિતાના સન્માનમાં અને બાળકોના જીવનમાં પિતાના યોગદાનને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
8
8
9
મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની ...
9
10
Father's Day Gift Idea- ફાધર્સ ડે 2024 ગિફ્ટ્સ પર ભેટ તરીકે કઈ વસ્તુઓ આપવાથી તમારા પિતાજી ખુશ થશે
10
11
બાળકો માટે, તેમના પિતા એક સુપરમેનથી ઓછા નથી, જે હંમેશા તેમના માટે કંઈપણ કરવા માટે એક પગ પર હોય છે. જો માતા બાળકોને લાડ લડાવે છે, તો પિતા તેના બાળકને તેનું ભવિષ્ય બનાવવા માટે શ્રેષ્ઠ જીવન આપવાના તમામ પ્રયાસો કરે છે.
11
12
આ ફાધર્સ ડે પર તમારા પિતા સાથે શેર કરો આ સુંદર શાયરી
12
13
બાળકો માટે પપ્પા એ વ્યક્તિ છે જે તેમને પ્રેમ આપે છે. સલાહ આપે છે. વિશ્વાસ વધારે છે. મુશ્કેલીઓનો સામનો કરતા શિખવાડે છે અને તેમના દરેક નિર્ણયમાં સાથ આપે છે. પિતા બાળકો માટે રોલ મૉડલ હોય છે. તેમને જોઈને જ બાળકો આગળ વધે છે.
13
14
ફાધર્સ ડે 2024 Greetings- પપ્પાને હેપી ફાદર્સ ડે
14
15
પૌરાણિક કથાઓમાં પિતા- ભગવાન શ્રીરામ અયોધ્યાની ગાદીના સૌથી લાયક અનુગામી હતા. બાદશાહનો સૌથી મોટો પુત્ર હોવાને કારણે તે તેનો અધિકાર પણ હતો, પરંતુ પિતાનો આદેશ હતો કે તેને તમામ શાહી સુખોથી વંચિત રાખવામાં આવે.
15
16
Father's Day - ફાધર્સ ડે પર પિતાને મોકલો આ પ્રેમભયો સંદેશ ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે. પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે
16
17
World Hunger Day: હવામાન પરિસ્થિતિઓ, અશાંતિ, કુદરતી આફતો વગેરે સહિતના વિવિધ કારણોને લીધે દર વર્ષે વિશ્વભરમાં પાકનું ઉત્પાદન નિયમિતપણે પ્રભાવિત થાય છે.
17
18

પરોપકારનું ફળ

સોમવાર,મે 27, 2024
સાપને બિનજરૂરી રીતે મારશો તો તે તમને ડંખશે, જો તમે સાપને નહીં મારશો તો તે તમને કેમ ડંખશે, તેથી સંતની વાત સાંભળીને ગામલોકો સંત એકનાથને ખૂબ માન આપતા હતા , લોકોએ સાપને છોડ્યો!
18
19
દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુએ આઝાદીની લડાઈમાં ગાંધીજીની સાથે ખભે ખભા મીલાવીને ભાગ લીધો હતો અને દેશને આઝાદ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બાળકો માટેના એમના વિશેષ પ્રેમના કારણે તેમનો જનમ દિવસ ‘બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ...
19