0

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

રવિવાર,એપ્રિલ 13, 2025
0
1
Vaishakhi 2025- શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે.
1
2
ગુરુ નાનક જયંતિનો પવિત્ર તહેવાર 15 નવેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ગુરુ નાનક દેવ દ્વારા આપવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશો વિશે.
2
3
Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર
3
4

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

શનિવાર,જાન્યુઆરી 13, 2024
Lohri Nibandh- લોહડી- લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે.
4
4
5
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
5
6
Guru Nanak Jayanti 2023: ગુરુ નાનક જયંતિ આ વર્ષે 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. શીખ ધર્મ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને પ્રકાશ પર્વ અને ગુરુ પરબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
6
7
Guru nanak Birthday- શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી ખાતે થયો હતો, જે હવે પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. હાલમાં આ જગ્યા પાકિસ્તાનમાં છે. નાનકને બાળપણથી જ આધ્યાત્મિકતા અને ભક્તિ તરફ આકર્ષણ હતું. તેઓ ...
7
8
Vaishakhi- કઈ રીતે વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે ? 14 એપ્રિલ 2023ના રોજ વૈશાખી (Baisakhi)નો તહેવાર ઉજવવામાં આવશે શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે.
8
8
9
Lohri 2022- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટીની વાર્તા
9
10
ગુરૂ નાનક જયંતિ- જાણો શુ કરવું
10
11
550મા પ્રકાશ પર્વ પર પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાત લેવા માટે, ભક્તોએ અમુક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.
11
12
ભારત પાકિસ્તાન બોર્ડર નિકટ સ્થિત ગુરૂદ્વાર દરબાર સાહિબ કરતારપુર એ સમયે મીડિયાની ચર્ચામાં બન્યુ છે. આ ગુરૂદ્વારા સિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજી સાથે સંબંધિત છે. મીડિયા સમાચાર મુજબ આ વર્ષે ગુરૂ નાનકની 550મી જયંતીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પંજાબના ...
12
13

Guru nanak- ગુરુ નાનક પર નિબંધ

ગુરુવાર,નવેમ્બર 18, 2021
ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. 12 નવેમ્બર એ તેમની 550મી જયંતી છે. તેમણે સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે એક ...
13
14
ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે...
14
15
ત્યાગના યુગ પુરૂષ : તેગ બહાદુર સાહેબ
15
16
આજે એટલે કે 20 જાન્યુઆરી 2021 એ ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે. ગુરુ ગોવિંદ સિંહ શીખોના 10 મા ગુરુ હતા. આ દિવસે શીખ સમુદાયના લોકો પૂજા-અર્ચના કરે છે. ગુરુ ગોવિંદસિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું. તે તેમના એકમાત્ર પુત્ર હતા. ...
16
17
Prakash Parv 2020- કેવી રીતે ગુરુ નાનક દેવજી નો પ્રકાશ ઉત્સવ ઉજવવો
17
18
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
18
19
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે. 4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ 6. ખરાબ કાર્ય કરનારા વિશે ન ...
19