શનિવાર, 2 ડિસેમ્બર 2023
0

ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલની વિદાય, હાર્ટ એટેકથી મૃત્યુ થયું

બુધવાર,નવેમ્બર 22, 2023
Veteran Gujarati drama and film actress Charuben ...
0
1
લતાએ ઘણા ગુજરાતી ગરબા અને ગુજરાતી ગીતોને આપ્યો અવાજ, માતા હતી ગુજરાતી
1
2
ગુજરાતી ફિલ્મ "3 Ekka” એ 25મી ઑગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી. અને ત્યારથી, તે બોક્સ ઑફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ ગુજરાતી ફિલ્મે અસંખ્ય સીમાચિહ્નો હાંસલ કર્યા છે: તે તેના પ્રથમ દિવસે સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન મેળવનારી પ્રથમ ...
2
3
ગુજરાતી ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની' જેમાં દર્શન જરીવાલા, રેયાન શાહ, હિરણ્ય ઝીંઝુવાડિયા, જયેશ મોરે, દ્રુમા મહેતા, શરદ વ્યાસ અને ધ્યાની જાની કલાકારો છે તથા મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત અને MD મીડિયા કોર્પ પ્રોડક્શન હેઠળ મહેશ દન્નાવર દ્વારા નિર્મિત છે
3
4
નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ આ વર્ષની મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા' દર્શકો સમક્ષ લાવી રહ્યા છે જેમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી ઉપરાંત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે.
4
4
5
જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા'ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે
5
6
ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની 7મી જુલાઈના રોજ સિને લોન્જ, શિકાગો, યુએસએ ખાતે ભવ્ય શરૂઆત થઈ. જ્યાં મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને ...
6
7
ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે.
7
8
ઓમ મંગલમ સિંગલમ’, એક રોમેન્ટિક-કોમેડી ગુજરાતી ફિલ્મએ સિનેમાઘરોમાં 25 અઠવાડિયા પૂરા કરીને સિલ્વર જ્યુબિલી હાંસલ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલ અને નિર્માણ આરતી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 'લવ ની ભવાઈ' પછી અક્ષર કોમ્યુનિકેશન્સની આ બીજી ...
8
8
9
ગુજરાતી સિનેમામાં હવે રાઉડી પિક્ચર્સનો પ્રવેશ થઈ રહ્યો છે.મલ્હાર ઠાકર અને એમ મોનલ ગજ્જર અભિનીત મનીષ સૈનીની આગામી ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા' તમને નવી સફર પર લઈ જશે. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ઢ’નું નિર્દેશન કર્યા પછી, મનીષ સૈનીની આગામી મોસ્ટ અવેઇટેડ ...
9
10
વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.
10
11
લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંગ કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કિંજલ દવેએ આજથી પાંચ વર્ષ પહેલાં પવન જોશી નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી.
11
12
પન્નાલાલ પટેલની આત્મકથા: દાદાની આત્મકથા પૌત્રીએ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી પ્રસિધ્ધ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાના અંગ્રેજી રૂપાંતર Finding Gattu: The Compelling Journey of Pannalal Patel નું વિમોચન ગુજરાતના મુખ્યપ્રધાન ...
12
13
ફેમિલી એન્ટરટેઈનર 'ફક્ત મહિલાઓ માટે' ની જોરદાર સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમના આગામી ગુજરાતી પ્રોજેક્ટ 'ત્રણ એક્કા'ની જાહેરાત કરી છે જેનું મુહૂર્ત આજે 13 ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યું હતું. આ વાર્તા ત્રણ મિત્રોની કસોટીઓ અને ...
13
14
પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો જે તેના સ્પેનિશ શીર્ષક “લા અલ્ટીમા પેલિકુલા” હેઠળ જાણીતી છે, તેણે RTVE સ્પેનના વાર્ષિક સિનેમા અને ટીવી એવોર્ડ્સ જે મ્યુઝિયો રેના સોફિયા ડી મેડ્રિડ ખાતે યોજાયો હતો તેમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે DIAS DE CINE એવોર્ડ જીત્યો
14
15
વધુ એક સન્માન ઉમેરતા, પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોએ 27માં સેટેલાઇટ™ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) "બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સ" નોએવોર્ડ મેળવ્યો છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે, જે એડવર્ડ નોર્ટન, નિકોલ ...
15
16
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે લાસ્ટ ફિલ્મ શોના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને લખ્યું કે તેઓ તેમના કાયમી કોર કલેક્શન માટે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટની કોપીને મેળવવામાં રસ ...
16
17
પ્રિયંકા ચોપરા જોનાસે લોસ એન્જલસમાં ઓસ્કાર મતદારો માટે ભારતની સત્તાવાર એન્ટ્રી લાસ્ટ ફિલમ શો (છેલો શો) ની વિશેષ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું.
17
18
અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 24મી ડિસેમ્બર 2022ના રોજ આ વર્ષે ભારતની ઓફિશ્યિલ ઓસ્કાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ) સાથે ફેસ્ટિવલની શરૂઆત થશે. 26 ...
18
19
ન્યૂયોર્કમાં 27 ડિસેમ્બર 2022ના રોજ 'ક્રિસમસ પાર્ટી અને રેડ કાર્પેટ એવોર્ડ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરિયલો અને ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી, ડાન્સર અને 'બિગ બોસ' ફેમ શ્રદ્ધા રાની શર્માને 'ડાન્સ શો' માટે ભારતમાંથી બોલાવવામાં આવી છે.
19