0

જોક્સ- English ની નબળાઈ

શુક્રવાર,જુલાઈ 26, 2024
jokes in gujarati
0
1
પાડોશી કંજૂસ છે - ખૂવ હંસાવશે આ મજેદાર જોક્સ
1
2
કારગિલ વિજય દિવસ કારગિલ વિજય દિવસ ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન તેમના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોની બહાદુરી અને બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે
2
3

જોક્સ - મચ્છરોની વિધવા

ગુરુવાર,જુલાઈ 25, 2024
માલિક એ નોકરને કહ્યું કે મચ્છરો માર, ઘણા બધા થઈ ગયા છે ...!
3
4

જોક્સ - શા માટે રડે છે

ગુરુવાર,જુલાઈ 25, 2024
રોહન - શા માટે રડે છે રિયા- મારા ઓછા % બન્યા
4
4
5
જાહ્નવી કપૂર તેના લુક ઉપરાંત એક્ટિંગ માટે પણ ફેમસ છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રીઓ તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ જ્હાન્વીએ એક વીડિયો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
5
6

જોક્સ - આઈ લવ યુ

ગુરુવાર,જુલાઈ 25, 2024
Jokes- છોકરી- જોરથી થપ્પડ માર્યો છોકરી- શુ બોલ્યો
6
7
Nageshvara Jyotirling Gujarat : ગુજરાતના દ્વારિકાપુરી 25 કિલોમીટરના અંતરે સ્થિત છે 12 જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ, આ ગોમતી દ્વારકાથી બેટ દ્વારકા જવાના માર્ગમાં આવે છે
7
8
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
8
8
9
એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં 108 જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ ભારતમાં સ્થિત છે. તેમાંથી ગુજરાતમાં 2 મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે અને બીજું દ્વારકાપુરમમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે.
9
10

જોક્સ - કંજૂસ

બુધવાર,જુલાઈ 24, 2024
jokes in gujarati
10
11

જોક્સ - પત્ની વચ્ચે આવી જાય

બુધવાર,જુલાઈ 24, 2024
જોકસ - હુ જે પણ કઈક કામ કરૂં
11
12
Maldives honeymoon package for 3 days- ઉનાડામાં દરેક કોઈ ફરવાના પ્લાન બન્યો રહે છે. ઘણા લોકો હશે જે ગરમીથી બચવા માટે વિદેશમાં કોઈ ખાસ જગ્યાઓ ફરવાના પ્લાન બનાવી રહ્યા છો જે લોકો પહેલીવાર વિદેશ જવાના વિશે વિચારી રહ્યા હશે. આ સમજ નથી આવી રહ્યુ કે આખરે ...
12
13
બોલીવુડથી હોલીવુડની ઉડાન ભરનારી પ્રિયંકા ચોપડા હાલ એક પછી એક કમાલના પ્રોજેક્ટ્સ કરી રહી છે. પોતાના અભિનયથી લોકો પર છાપ છોડનારી પ્રિયંકા ચોપડા પોતાના દરેક રોલને ખાસ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. તે દરેક રોલમાં જીવ ફૂંકી દે છે.
13
14
બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયુંકા ચોપડા એક સામાન્ય યુવતીથી મોસ્ટ ફેવરેટ સેલિબ્રિટી બનવાની સ્ટોરી છે. આજના દિવસે જ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુરમા એક આર્મી પરિવારમાં જન્મેલી પ્રિયંકા ચોપડા વર્તમાનમાં ભારતની સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક છે. એકટ્રેસ ...
14
15
નતાશા સ્ટેનકોવિક અને તેના પતિ હાર્દિક પંડ્યાના છુટાછેડાની અટકળો મીડિયામાં સતત આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત એવુ ધારવામાં આવી રહ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને મુંબઈ એયરપોર્ટ પર પુત્ર અગસ્ત્ય સાથે સ્પોટ ...
15
16
શું તમે કેટરિના કૈફનું સાચું નામ જાણો છો? બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ વિક્ટોરિયા, હોંગકોંગમાં થયો હતો.
16
17
Anant-Radhika Wedding Reception: આજે જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું રિસેપ્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન નીતા અંબાણી મીડિયાની સામે આવ્યા અને તેમનો આભાર માન્યો અને તેમની સામે હાથ પણ જોડયા.
17
18
Jhanvi kapoor- જાહ્નવી કપૂર તેના હોટ અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જાહ્નવીનો પરંપરાગત અવતાર જોવા મળ્યો હતો.
18
19
Anant ambani wedding gift- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. આ ભવ્ય લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સેલેબ્સે હાજરી આપી હતી
19