રવિવાર, 26 જાન્યુઆરી 2025
0

Vastu Tips in Gujarati: રાત્રે કપડા બહાર કેમ ન સુકવવા જોઈએ ? એ મોટુ કારણ જેના લીધે વડીલો કરે છે મનાઈ

શનિવાર,જાન્યુઆરી 25, 2025
clothes outside at night
0
1
વાસ્તુ શાસ્ત્ર જે ઘરની ઉર્જા અને તેના પ્રભાવોનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. એ બતાવે છે કે ઘરની દિશા, સજાવટ અને અન્ય પહેલુઓનો પ્રભાવ ત્યા રહેનારાઓના જીવન અને સંબંધો પર પડે છે.
1
2
Vastu Tips: નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કેટલાક વાસ્તુ ઉપાયો કરવાથી તમે આખા વર્ષ દરમિયાન લાભ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે જ માહિતી આપીશું.
2
3
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર દ્વારા આપણે આપણા જીવનમાં ઘણા સારા ફેરફારો લાવી શકીએ છીએ. તે જ સમયે, કેટલીકવાર નાની ભૂલોને કારણે આપણે આપણા જીવનમાં પડકારો લાવી શકીએ છીએ, જો આપણે આ ભૂલો પર ધ્યાન ન આપીએ તો પણ તે વાસ્તુમાં ખામીઓનું કારણ બની શકે છે.
3
4
વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓનુ માનવ જીવનમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. એવુ કહેવાય છે કે પશુ પક્ષીઓમાં અનિષ્ટ તત્વોને કાબુમાં રાખવાની અદ્દભૂત શક્તિ હોય છે. પાલતુ પશુઓ વિશે માનવામાં આવે છે કે તેમની અંદર નકારાત્મક શક્તિઓને નિષ્ક્રિય બનાવવાની તાકત હોય છે. ...
4
4
5
શુ છે માન્યતા - હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કેટલાક એવા દિવસો અશુભ બતાવ્યા છે જે દિવસે ગૃહ પ્રવેશ કરવો વર્જિત હોય છે.
5
6
Vastu Tips For Sleeping Direction- પરિણીત લોકો માટે સૂતી વખતે યોગ્ય દિશામાં માથુ કરીને સૂવાથી પ્રેમ વધે છે. આ ઉપરાંત ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
6
7
Vastu Tips For Home: વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે. આજે અમે તમને આ લેખમાં આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.
7
8
Vastu tips for purse- વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તમે આ ઉપાયોનું પાલન કરશો તો તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં
8
8
9
જો તમે દિવાળીની સાફ સફાઈ કરી લીધી છે અને હવે ઘરને સજાવવાનુ વિચારી રહ્યા છો તો તમે ઘરને જુદા જુદા પ્રકારના છોડથી સજાવો.. આજે અમે તમને આ માટે કેટલાક એવા છોડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી ઘરમાં ક્યારેય ઘનની કમી નહી થાય્
9
10
Vastu Tips Diwali 2024: આ વર્ષે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારથી 3 નવેમ્બર 2024 રવિવાર સુધી મનાવાશે. આ દિવસે મા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા-આરાધના કરવાથી ઘર પરિવારમા સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે.
10
11
Vishwakarma Puja: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ ...
11
12
વાસ્તુ મુજબ ઘરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કચરો ન મુકવો જોઈએ, નહીં તો ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. આવો જાણીએ ઘરમાં ક્યાં ડસ્ટબીન ન રાખવા જોઈએ.
12
13
Vastu Tips: સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુ શાસ્ત્રનુ પણ વિશેષ મહત્વ છે.. જેમા માણસના જીવન સાથે સંબંધિત બધી પરેશાનીઓના સમાધાન વિશે બતાવ્યુ છે
13
14
Vastu Tips: ઘરમાં મની પ્લાન્ટ કેવી રીતે લગાવવો જોઈએ જો ચોરાયેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો શું થાય છે? આજે અમે તમને આ લેખમાં આ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો આપીશું.
14
15
Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ
15
16
જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે તમારે કયા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ આવો જાણીએ
16
17
Vastu Tips: જો તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક લાભ ઈચ્છો છો તો વાસ્તુ અનુસાર તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક વસ્તુ લટકાવી દેવી જોઈએ. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
17
18
ક્યારેક ક્યારેક ખોટા સ્થાન કે ખોટી દિશામાં મુકેલી વસ્તુઓ ખૂબ નકારાત્મક અસર નાખે છે. એવામાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જેને અજમાવીને તમે જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
18
19
શાસ્ત્રોમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે જેને કોઈના હાથમાં આપવી શુભ નથી માનવામાં આવતી. આજે અમે તમને આવી વસ્તુઓ વિશે માહિતે આપીશુ
19