0

ગૌતમ ગંભીરે પોલિટિક્સ છોડવાનુ કર્યુ એલાન, જેપી નડ્ડા સાથે થઈ વાત

શનિવાર,માર્ચ 2, 2024
0
1
WPL 2024: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની આઠમી મેચ UP વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં UP ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં ગ્રેસ હેરિસના બેટમાંથી માત્ર 33 બોલમાં 60 રનની વિસ્ફોટક ઇનિંગ જોવા મળી હતી.
1
2
ભારતીય ટીમ ઈંગ્લેંડ સામે સતત 3 મેચ જીતીને શ્રેણી પર કબજો કરી ચુકી છે. પણ જલ્દી જ તે આઈસીસીની ટેસ્ટ રૈકિંગમાં ફરીથી નંબર એકની ખુરશી સુધી પહોચી શકે છે.
2
3
IND vs ENG 4th Test: ભારત અને ઈગ્લેંડની ટીમો વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
3
4
IND vs ENG - ઇંગ્લેન્ડ સામેની ચોથી મેચના બીજા દિવસે ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી
4
4
5
Karnataka Cricketer K Hoysala Dies: કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસલાનુ હાર્ટ અટેકને કારણે 34 વર્ષની વયે જ દુનિયાને અલવિદા કહી દીધુ. મેદાન પર જીતનો ઉલ્લાસ મનાવવા દરમિયાન કે હોયસલાનુ મોત થઈ ગયુ.
5
6
ભારતને એક વધુ ટેસ્ટ ક્રિકેટર મળી ગયો છે. આકાશ દીપ ભારત અને ઈગ્લેંડ ટેસ્ટ મેચ દ્વારા પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડે આકાશ દીપને ઈંડિય કૈપ સોંપી.
6
7
IPL 2024: ઈંડિયન પ્રીમિયર લીગની 17મી સીજનના પહેલા ફેજના શેડ્યુલનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમા ટૂર્નામેંટની શરૂઆત 22 માર્ચથી થશે અને પહેલો મુકાબલો CSK અને RCB ની વચ્ચે રમાશે. હાલ પહેલા ફેજમાં 17 દિવસના શેડ્યૂલને રજુ કરવામાં આવ્યો છે.
7
8
શુભમન ગિલની કપ્તાનીવાળી આઈપીએલ ફ્રેંચાઈજી ગુજરાત ટાઈટંસને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મેચ વિનર બોલર મોહમ્મદ શમી ઘાયલ થવાથી સંપૂર્ણ સીજનમાંથી બહાર થઈ ગયા છે.
8
8
9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના પુત્રનુ નામ અકાય રાખ્યુ છે. જાણો શુ હોય છે આ નામનો મતલબ
9
10
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
10
11
હેસને, જે તે સમયે આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર હતા, તેમણે કહ્યું કે ચહલને મુક્ત કરવા પાછળનું કારણ સમજાવવા માટે વ્યક્તિગત રીતે બોલાવવામાં આવ્યો હતો. હેસને કહ્યું કે ચહલ નારાજ હતો અને તેણે વાતચીતમાં રસ દાખવ્યો ન હતો.
11
12
વિરાટ કોહલી એકવાર ફરી પિતા બન્યા છે. તેની પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે.
12
13
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે અભિનેતા 23 ફેબ્રુઆરીથી શરૂ થનારી મહિલા પ્રીમિયર લીગમાં પરફોર્મ કરશે. આ ટુર્નામેન્ટ 17 માર્ચ સુધી ચાલશે અને બેંગલુરુ અને દિલ્હીમાં યોજાશે.
13
14
રાજકોટની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત મેળવતાં જ કપ્તાન રોહિત શર્મા એક તરફ જ્યાં સરફરાજ અહમદને ભેટી રહ્યા હતા
14
15
રાજકોટમાં રમાયેલી મૅચ ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને જીતી
15
16
Ravichandran Ashwin withdraws: અશ્વિન શુક્રવારે ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાંથી હટી ગયા. બીસીસીઆઈએ આ અપડેટ કન્ફર્મ કર્યુ છે અને બતાવ્યુ છે કે અશ્વિન મેડિકલ ઈમરજેંસીને કારણે રાજકોટ ટેસ્ટમાંથી બહાર થયા છે. પણ બોર્ડે એ નથી બતાવ્યુ કે છેવટે ...
16
17
યુવરાજ સિંહની માતા શબનમ સિંહે ઘરના નોકર અને નોકરાણી સામે ચોરીની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે
17
18
Ravichandran Ashwin: ટીમ ઈંડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પુર્ણ કરી લીધી છે. તેઓ ભારત માટે આવુ કરનાર બીજા બોલર બન્યા છે.
18
19
ndia vs England: રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ 11માં સામેલ સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર 62 રન બનાવ્યા હતા, જો કે, એક ગેરસમજને કારણે તેમને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
19