રવિવાર, 13 એપ્રિલ 2025
0

સોનાના ભાવે મારી મોટી છલાંગ, એક જ ઝાટકે ભાવ 93000ને પાર

શુક્રવાર,એપ્રિલ 11, 2025
0
1
After 10th Best Polytechnic Courses- 10મા પછીના પોલિટેકનિક અભ્યાસક્રમો - પોલિટેકનિકને સામાન્ય રીતે ડિપ્લોમા કોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તે એવા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે કે જેમણે ધોરણ 10 પાસ કર્યું છે અને એન્જિનિયરિંગને આગળ ધપાવવા માંગે છે .
1
2
Gold Rate - જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં સોનાની કિંમતમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.
2
3
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયો બદલવા માટે જાણીતા છે. બુધવારે રાત્રે પણ તેણે આવું જ કંઈક કર્યું. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે તેઓ ચીન પર ટેરિફ વધારીને ૧૨૫ ટકા કરી રહ્યા છે.
3
4
4
5
આ પહેલા RBI એ ફેબ્રુઆરીમાં રેપો રેટ 0.25% ઘટાડીને 6.25% કરી દીધો હતો. આ મે 2020 પછી પહેલી કપાત અને અઢી વર્ષ પછી પહેલુ સંશોધન હતુ.
5
6
China vs US: ટેરિફના મુદ્દા પર અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં આયાત થતા તમામ ચીની માલ પર વધારાના 34% ટેરિફની જાહેરાત કરી. જવાબમાં, ચીને પણ અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદ્યો. અમેરિકાએ હવે ચીન પર 104 ટકા ટેરિફ ...
6
7
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી. જોકે, સવારે જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં થોડી રાહત જોવા મળી હતી.
7
8
Gold Price- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાર્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે અમેરિકાએ ભારત સહિત 16 દેશો પર ટેરિફ લાદી તો અન્ય દેશોએ પણ જવાબી કાર્યવાહીમાં ટેરિફ લાદ્યા
8
8
9
LPG Cylinder Price- પેટ્રોલ અને ડીઝલ બાદ હવે જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
9
10
સરકાર તરફથી કરવામાં આવેલ આ નિર્ણય વૈશ્વિક તેલની કિમંતોમાં ચાલતા ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટૈરિફની વચ્ચે લેવામાં આવ્યો છે.
10
11
જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ચાર્ટ જાહેર કર્યો છે ત્યારથી સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાની શક્યતાઓ છે. ટેરિફના કારણે આઇફોનની કિંમતો પણ વધી શકે છે.
11
12
શુક્રવારે બજાર બંધ થયો હતો ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કૈપ 4,03,41,043 કરોડ રૂપિયા હતો જે હવે ઘટીને 3,83,95,173 કરોડ રૂપિયા રહી ગયો છે.
12
13
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની દુનિયાભરનાં શૅરબજારો પર અસર યથાવત્ છે. સોમવારે એશિયાનાં શૅરબજારોમાં ભયંકર પ્રકારે ઘટાડો જોવા મળ્યો.
13
14
GIFT નિફ્ટી, જે ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ના અગ્રણી સૂચક છે, સોમવાર, એપ્રિલ 7 ના રોજ શરૂઆતના વેપારમાં 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
14
15
US stock Makret: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના તમામ દેશો પર ટેરિફ અનેકગણો વધારવાની અસર હવે દેખાઈ રહી છે.
15
16
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોથી આવનારા આયાત પર નવા ટૈરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર અને ભારતની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડી શકે છે.
16
17
સોનાના શોખીનો અને રોકાણકારો માટે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સોનાના ભાવ, જે તાજેતરમાં આસમાનને આંબી રહ્યા હતા, આગામી થોડા મહિનામાં 40 ટકા ઘટી શકે છે!
17
18
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફથી અમેરિકાના બજારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ટ્રમ્પે બુધવારે રાત્રે લગભગ 60 દેશો પર નવા ટેરિફ દરોની જાહેરાત કરી. આ પછી આજે અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. S&P 500 ઇન્ડેક્સમાં 4 ટકાથી વધુનો ...
18
19
3 એપ્રિલ, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં 4000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે,
19