0

HBD Jethalal- સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક

રવિવાર,મે 26, 2024
0
1
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાની તસ્વીર શેયર કરીને ચર્ચામાં બની રહે છે. હવે તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પુત્ર સાથે કેટલીક તસ્વીર અને વીડિયો શેયર કર્ય અછે. જેમા તેની અદાઓ જોઈને ફેંસ લટ્ટૂ ...
1
2
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2024થી ગાયબ હતા. હવે 25 દિવસ બાદ તે ઘરે પરત ફર્યો છે. અભિનેતાની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેના ગુમ થવાનું કારણ જણાવ્યું છે.
2
3
અભિનેત્રી અંકિતા લોખંડેના હાથમાં ઈજા થઈ છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અંકિતાએ પોતે આ માહિતી અને તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સાથે પતિ વિકી જૈન પણ જોવા મળી રહ્યો છે.
3
4
Rupali Ganguly: ટીવી મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનુપમા સીરિયલ દ્વારા ઘર-ઘરમાં જાણીતી થયેલી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ બીજેપી જોઈન કરી લીધુ છે. ન્યુઝ એજંસી એએનઆઈના મુજબ રોપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય નવી ...
4
4
5
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીના રોલ માટે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ ચાર દિવસથી ગાયબ છે. અભિનેતાના પિતાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેતા છેલ્લે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 22 એપ્રિલે પિતાનો જન્મદિવસ ઉજવ્યા બાદ તે મુંબઈ ...
5
6
ગોવિંદાની ભત્રીજી અને રિયાલિટી શો બિગ બોસ 13માં જોવા મળેલી અભિનેત્રી આરતી સિંહ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંઘાય જશે.
6
7
ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનો અકસ્માત થઈ ગયો છે અને હાલ તે હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખમાં છે. દિવ્યાંકાના પતિ વિવેક દહિયાએ અભિનેત્રીની સર્જરીની માહિતી પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરી છે.
7
8
Tarak Mehta Ka Oolta Chashma: TMKOC ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધનઃ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, અભિનેત્રીએ કહ્યું- હું સાવ ભાંગી ગઈ છું
8
8
9
Munawar Faruqui: બિગ બોસ 17ના વિજેતા સ્ટેડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં જ તેમને હુક્કા પાર્લરમાં હુક્કો પીતા જોવામાં આવ્યા બાદ પોલીસે તેમને અરેસ્ટ કર્ય હતા.
9
10
ટીવી ઈન્ડસ્ટ્રી નો એક શો છેલ્લા કેટલાક સમયથી દરેક ઘરમાં જોવાઈ રહ્યો છે. આ શોનું નામ 'અનુપમા', અને આ શોમાં લીડ કેરેક્ટર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, જે સામાન્ય રીતે શોમાં પરંપરાગત સ્ટાઈલમાં સાડી પહેરીને જોવા મળે છે.
10
11
Kapil Sharma Birthday : કોમેડીના બાદશાહ કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી ટીવી પર રાજ કરી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે સફળતાએ તેમને રસ્તો ભટકાવી દીધા હતો.
11
12
જાણીતા કોમેડિયન અને બિગ બોસ 17 ના વિનર Munawar Faruqui પણ હવે પોલીસના નિશાને આવી ગયા છે. એલ્વિશ યાદવ પછી તેમની એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુનવ્વરને હુક્કા રેડ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા. એલ્વિશ યાદવ પછી તેમની એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ...
12
13
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક્ટ્રેસ મુનમુન દત્તાએ સગાઈના સમાચાર પછી પહેલી ઈસ્ટાગ્રામ પોસ્ટ શેયર કરી છે
13
14
તારક મહેતા: બબીતા અને ટપ્પુએ કરી સગાઇ? અહેવાલો અનુસાર, બંનેએ તેમના પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી
14
15
Dolly Sohi Death : 'ઝનક' સ્ટાર ડોલી સોહીનુ નિધન. અભિનેત્રીએ પોતાની બહેન અમનદીપના મોતના થોડા કલાક પછી જ આ દુનિયાને અલવિદા કહ્યુ. ડોલી સર્વાઈકલ કૈસરનો સામનો કરી રહી હતી.
15
16
Jheel mehta engaged- ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સોનૂ લગ્ન કરી રહી છે. આશોમાં આત્મારામ ભિડેની નાની દીકરી સોનૂ ભિડેની ભૂમિકા ભ્જવે છે ઝીલ મેહતા હવે લગ્નના પ્રપોઝલ સ્વીકાર કરી લીધુ છે
16
17
મર ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ઋતુરાજ સિંહનુ નિધન થઈ ગયુ છે. તેમની વય 59 વર્ષ હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે 19 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા.
17
18
બોલીવુડથી લઈને ટીવી ઈંડસ્ટ્રીમાં લગ્નની ચર્ચા બની રહી છે. તાજેતરમાં જ જૈકી ભગનાની અને અભિનેત્રી રકુલ પ્રીતના લગ્ન થવાના છે. તેના ઠીક પહેલા જ ટીવી અભિનેત્રીની એક વધુ પોપુલર અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. આ અભિનેત્રી અન્ય કોઈ નહી પણ દેવોના દેવ મહાદેવ ...
18
19
ઉડાન ફેમ અભિનેત્રી કવિત ચૌધરીનુ નિધન થઈ ગયુ છે. અભિનેત્રીએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીના મોતનુ કારણ સામે આવ્યુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે તેમનુ મોત હાર્ટ અટેકને કારણે થયુ.
19