1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
  4. Adrija Roy Engagement News in Gujarati

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

Adrija Roy Engagement
Adrija Roy Engagement

Adrija Roy Engagement,
Adrija Roy Engaged: ટીવી અભિનેત્રી અદ્વિજા રૉય છેલ્લા કેટલાક મહિનાઓથી સુપરહિટ સીરિયલ અનુપમા ને લઈને ચર્ચામા છે રૂપાલી ગાંગુલી સ્ટાર આ હિટ શો મા અદ્વિજા રૉય રાહી નુ પાત્ર ભજવી રહી છે. આ દરૢમિયાન તેણે સોશોયલ મીડિયા પર કેટલીક તસ્વેરો શેર કરી છે. જેને જોઈને ફેંસ ઝૂમી ઉઠ્યા. અદ્વિજા રોય એ ઈસ્ટાગ્રામ પર પોતાની સગાઈની સુંદર તસ્વીરો શેયર કરી છે. જેને જોઈને તેમના ફેંસ ખૂબ જ ખુશ છે.  અદ્વિજાના ફેંસ લાંબા સમયથી આ ગુડ ન્યુઝની રાહ જોઈ રહ્યા હતા. જે હવે છેવટે અભિનેત્રીએ આપી જ દીધી. જેના પર રિએક્ટ કરતા યુઝર હવે તેમને શુભેચ્છા આપી રહ્યા છે.  
 

અદ્રિજા રોયે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ 
 

અદ્રિજા રોયે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિગ્નેશ ઐયર સાથે સગાઈ કરી અને સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ ફોટામાં, તે સુંદર દક્ષિણ ભારતીય લુકમાં જોઈ શકાય છે. અદ્રિજા સુંદર સાડી, ગજરા અને મંદિરના ઘરેણાંમાં એકદમ અદભુત લાગે છે. ફોટા પર ટિપ્પણી કરતા, ઘણા વપરાશકર્તાઓએ અદ્રિજાને અભિનંદન આપ્યા. કેટલાક લોકોએ અભિનેત્રીને એમ પણ પૂછ્યું કે તે તેના લગ્નના સારા સમાચાર ક્યારે જાહેર કરશે.
 

અદ્રિજાના સગાઈના સુંદર  ફોટા
 


અદ્રિજાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈના ફોટા શેર કર્યા, તેમને કેપ્શન આપ્યું: "એ પ્રેમ સાથે સગાઈ જેની માટે મે પ્રાર્થના કરી  . એક સરળ હેલોથી લઈને પવિત્ર વચન સુધી, મારા દિલને એક ઘર મળ્યું. હું મારા પ્રેમને પ્રેમ કરું છું." ફોટા પર ટિપ્પણી કરતા, યુઝર્સ આ દંપતીની પ્રશંસા કરી રહ્યા છે. એકે કમેંટ કરી છે: "અતિ સુંદર કપલ." બીજાએ લખ્યું, "ઘણા અભિનંદન, તમે બંને હંમેશા આ રીતે હસતા રહો." બીજા યુઝરે લખ્યું, "તમને બંનેને અભિનંદન."
 
ये भी पढ़ें
બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક