Select Date


મેષ
વિવાદિત લંબિત પ્રકરણોને ઉકેલવા માટે કરેલી વિશેષ યાત્રા લાભ આપશે. વ્‍યાપારિક યાત્રાઓથી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ.
રાશિચક્રના અનુમાનો

વૃષભ
નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી.
રાશિચક્રના અનુમાનો

મિથુન
દૈનિક વ્‍યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ.
રાશિચક્રના અનુમાનો

કર્ક
યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
રાશિચક્રના અનુમાનો

સિંહ
વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે.
રાશિચક્રના અનુમાનો

કન્યા
કાર્યમાં સમયને મહત્‍વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.
રાશિચક્રના અનુમાનો

તુલા
સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્‍થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે.
રાશિચક્રના અનુમાનો

વૃશ્ચિક
જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
રાશિચક્રના અનુમાનો

ધન
આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે.
રાશિચક્રના અનુમાનો

મકર
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે.
રાશિચક્રના અનુમાનો

કુંભ
કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે.
રાશિચક્રના અનુમાનો

મીન
સંબંધીઓથી મતભેદ થવાની શક્‍યતા છે. વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. ખર્ચમાં કમી કરવાનો પ્રયત્‍ન કરવો.
રાશિચક્રના અનુમાનો
 

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - રિશ્તા વહી સોચ નઈ

ગુજરાતી જોક્સ - રિશ્તા વહી સોચ નઈ
ગુજરાતી જોક્સ - રિશ્તા વહી સોચ નઈ

ગુજરાતી જોક્સ-ચેલેંજ કોને કહીએ છે

ગુજરાતી જોક્સ-ચેલેંજ કોને કહીએ છે
ગુજરાતી જોક્સ-

ગુજરાતી જોક્સ- કેવું પતિ જોઈએ

ગુજરાતી જોક્સ- કેવું પતિ જોઈએ
લગ્ન તો હું ત એ છોકરાથી કરીશ જે ભોજન પછી કહેશે..!

ગુજરાતી જોક્સ- pati patni jokes

ગુજરાતી જોક્સ- pati patni jokes
પત્નીએ પતિથી કીધું લોકડાઉન પછી હું તમને ઑફિસ નહી જવા દઉ

ગુજરાતી જોક્સ- મહેમાન આવી રહ્યા છે...

ગુજરાતી જોક્સ- મહેમાન આવી રહ્યા છે...
ગુજરાતી જોક્સ- અત્યારે ન આવવું..

વાસ્તુ દોષ ઉપાય - જો ઘરમાં વાસ્તુ દોષ છે તો મીઠુ અને ...

વાસ્તુ દોષ ઉપાય - જો ઘરમાં વાસ્તુ દોષ છે તો મીઠુ અને ફટકડીના આ ઉપાય કામ
આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને ...

આજનુ રાશિફળ (24/11/2020) - આજે આ 4 રાશિને થશે લાભ

આજનુ રાશિફળ (24/11/2020) - આજે આ 4 રાશિને થશે લાભ
આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના ...

આજનુ રાશિફળ (23/11/2020) આજે આ 5 રાશિની આવક વધે તેવી શક્યતા

આજનુ રાશિફળ (23/11/2020) આજે આ 5 રાશિની આવક વધે તેવી શક્યતા
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

સાપ્તાહિક લવ રાશિફળ 23 નવેમ્બર થી 29 નવેમ્બર- આ અઠવાડિયે ...

સાપ્તાહિક લવ રાશિફળ 23 નવેમ્બર થી 29  નવેમ્બર- આ અઠવાડિયે મિથુન રાશિમાં પ્રેમના સારા સંયોગ
સાપ્તાહિક લવ રાશિફળ 23 નવેમ્બર થી 29 નવેમ્બર- આ અઠવાડિયે મિથુન રાશિમાં પ્રેમના સારા

Aajni Rashi- 22 નવેમ્બરનું રાશિફળ

Aajni Rashi- 22 નવેમ્બરનું રાશિફળ
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ ...