Astrology Yearly Horoscope

Notifications

મેષ મેષ
અ , લ , ઇ

મેષ રાશિ પર 29 માર્ચ 2025 થી શનિની સાઢેસાતીનુ પ્રથમ ચરણ શરૂ થયુ છે. શનિ મીન રાશિમાં છે ત્યા સુધી આ ચરણ ચાલશે. બૃહસ્પતિનુ ગોચર તમારા પરાકમ અર્થાત ત્રીજા....

વધુ
વૃષભ વૃષભ
ડ, હ

ચંદ્ર રાશિ મુજબ વૃષભ રાશિની કુંડળીમાં વર્ષ 2026 માં બૃહસ્પતિ દેવ બીજા, ત્રીજા અને ચોથા ભાવમાં ગોચર કરશે. બીજા ભાવ ધન અને કુંટુંબ ત્રીજા ભાવ નાના ભાઈ-બહેનો અને પરાક્રમ, ચોથો....

વધુ
મિથુન મિથુન
બ, વ, ઉ, એ

વર્ષ 2026 માં, ગુરુ પહેલા ઘરમાં, પછી જૂનમાં બીજા ઘરમાં અને ઓક્ટોબરમાં ત્રીજા ઘરમાં ગોચર કરશે. પહેલું ઘર પ્રકૃતિ અને શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. બીજું ઘર સંપત્તિ અને પરિવારનું પ્રતિનિધિત્વ....

વધુ
કર્ક કર્ક
ક, છ, ઘ, હ

ચંદ્ર રાશિ અનુસાર, વર્ષ 2026 માં, ગુરુ કર્ક રાશિના 12મા ભાવમાં, પછી જૂનથી પહેલા ભાવમાં અને પછી બીજા ભાવમાં ગોચર કરશે. 12 મો ભાવ ખર્ચ, વિદેશ અને મોક્ષનો ....

વધુ
સિંહ સિંહ
મ, ટ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ સિંહ રાશિના જાતકો માટે....

વધુ
કન્યા કન્યા
પ, ઠ, ણ, ટ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ કન્યા રાશિના જાતકો માટે....

વધુ
તુલા તુલા
ન, ય

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ તુલા રાશિના જાતકો....

વધુ
વૃશ્ચિક વૃશ્ચિક
ર, ત

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ વૃશ્ચિક રાશિના જાતકો....

વધુ
ધન ધન
ય, ધ, ફ, ભ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ ધનુ રાશિના જાતકો....

વધુ
મકર મકર
ભ, જ, ખ, ગ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ મકર રાશિના જાતકો માટે....

વધુ
કુંભ કુંભ
ગ, સ, શ, ષ, દ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ કુંભ રાશિના જાતકો માટે....

વધુ
મીન મીન
દ, ચ, ઝ, થ

વર્ષ 2026 કેવુ રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ મીન રાશિના જાતકો....

વધુ

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમકચોમાસામાં લગાવો ઓટમીલ અને દહીંનો ફેસ પેક, ત્વચા બની જશે નીખરેલી ચોમાસાની ઋતુમાં ભેજ અને પ્રદૂષણને કારણે ત્વચા નિસ્તેજ અને તેલિયી થઈ જાય છે. આવી સ્થિતિમાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક ત્વચાને કુદરતી રીતે સાફ કરીને તેને તાજગી અને નરમાઈ આપે છે. ઓટમીલ મૃત ત્વચા દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરીને કુદરતી ચમક લાવે છે. કેવી રીતે બનાવશો? 2 ચમચી ઓટમીલ પાવડર લો. તેમાં 2 ચમચી તાજું દહીં મિક્સ કરો. તૈયાર પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ હળવા હાથથી મસાજ કરીને સામાન્ય પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ, કોમળ અને ચમકદાર દેખાવા લાગે છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ઉપયોગ પહેલાં પેચ ટેસ્ટ કરવો યોગ્ય રહેશે.

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલપનીર કાઠી રોલ માટે જરૂરી સામગ્રી રોલ માટે 4 રોટલી અથવા પરાઠા 200 ગ્રામ પનીર (લાંબા ટુકડામાં કાપેલું) 1 મોટો કાંદો (પાતળા સ્લાઈસમાં કાપેલો) 1 શિમલા મરચું (પાતળી લાંબી પટ્ટીઓમાં કાપેલું) 1 ટામેટું (પાતળા સ્લાઈસમાં કાપેલું, વૈકલ્પિક) 2–3 લીલા મરચાં (બારીક સમારેલા) 2 મોટા ચમચી તેલ અથવા બટર મેરિનેશન માટે 1/2 કપ દહીં 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ 1 નાની ચમચી લાલ મરચું પાવડર 1/2 નાની ચમચી હળદર પાવડર 1 નાની ચમચી ધાણા પાવડર 1/2 નાની ચમચી જીરું પાવડર 1/2 નાની ચમચી ગરમ મસાલો 1/2 નાની ચમચી ચાટ મસાલો 1 નાની ચમચી કસૂરી મેથી સ્વાદ મુજબ મીઠું રોલમાં લગાવવા માટે લીલી ચટણી ટમેટો સોસ અથવા મેયોનેઝ (વૈકલ્પિક) લીંબુનો રસ ચાટ મસાલો બારીક સમારેલી લીલી કોથમીર