0

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

સોમવાર,જુલાઈ 1, 2024
0
1
માનસૂનના મૌસ્મ ખૂબ જ સોહામણો થઈ જાય છે. આ મૌસમમાં ચારે બાજુ હરિયાળીથી ઘેરાયલા દ્ર્શ્ય સુંદર લાગે છે. આ મૌસમમાં તમે પ્રાકૃતિક સુંદર દ્ર્શ્યના મજા લઈ શકો છો. ઘણા લોકો આ મૌસમમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે. ઘણી એવી હગ્યાઓ છે જ્યાં તમે તમારા પાર્ટનરની ...
1
2
Relationship tips - સંબંધ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે પતિ-પત્નીનો હોઈ શકે. શંકાનો રોગ આ સંબંધ માટે ખૂબ જ ખતરનાક છે. જેના કારણે સારો સંબંધ પણ બગડી જાય છે.
2
3
આજકાલ યુવાનોની જીવનશૈલી અને કાર્ય પદ્ધતિમાં પહેલાની સરખામણીમાં ઘણો બદલાવ આવ્યો છે. તણાવ ઘટાડવા માટે, નાઇટ લાઇફ કલ્ચરનો પ્રભાવ વધ્યો છે, જ્યાં યુવાનો અમર્યાદિત ધૂમ્રપાન અને મદ્યપાન કરે છે. આ ઉપરાંત રોજિંદા જીવનશૈલીમાં જંક અને ફાસ્ટ ફૂડનું ચલણ પણ ...
3
4
પકડો એક બીજાનો હાથ બન્યો રહે તમારો સદા સાથ લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા
4
4
5
Mother's Day Special- મા દીકરીના સંબંધ દુનિયાના સૌથી ખાસ અને તે કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. તે પ્રેમ, વિશ્વાસ, મિત્રતા અને સમર્થનનું બંધન છે. આ સંબંધ જન્મથી શરૂ થાય છે અને જીવનભર ચાલુ રહે છે.
5
6
Relationship Mistakes By Wife: ઘણીવાર એવું બને છે કે પત્ની તેના માતા-પિતાની સામે પતિનું અપમાન કરે છે, જે યોગ્ય નથી. તમે તમારા પતિ વિશે ગમે તેટલી ફરિયાદ હોય પણ આવું ન કરો
6
7
Relationship tips- સારો સંબંધ એ છે કે જ્યાં ઘણી શાંતિ અને વિશ્વાસ હોય. પરંતુ કેટલીકવાર અમારા ભાગીદારો એવું વર્તન બતાવવાનું શરૂ કરે છે જે અમારા સંબંધો અને વિશ્વાસ પર પ્રશ્નો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે છેતરનાર પાર્ટનરની આદતો શું ...
7
8
How To Adjust With In-Laws: કોઈ પણ છોકરી માટે સાસરિયામાં એડજસ્ટ કરવુ સરળ નથી હોય છે. પણ જો મા વિદાય કરતા પહેલા તેણે કેટલીક વાત શીખડાવે તો વાતોને હેંડલ કરવા તેમના માટે સરળ થઈ જાય છે.
8
8
9
રિલેશનશિપમા વાતચીત હોવી ખૂબ જરૂરી હોય છે. તેના આટે બન્ને પાર્ટનર એક બીજાને સારી રીતે સમજી શકે છે અને તેમના વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.
9
10
Motivational story- એક છોકરીએ વૃદ્ધ બાબાને પૂછ્યું કે મોટાભાગના લોકો તેમના સાચા પ્રેમને કેમ શોધી શકતા નથી, તેનું કારણ શું છે
10
11
દીવ (Diu) દીવ- દીવનો વાદળી રંગનો દરિયો યુગલો માટે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. તમારી પાસે અહીં મુલાકાત લેવા માટે 6 બીચનો વિકલ્પ છે.
11
12
એક સારુ જીવનસાથી મળવુ સપનાની જેમ હોય છે આમ તો લગ્નમાં નસીબનો મુખ્ય રોલ ગણાય છે. પણ જ્યારે યોગ્ય છોકરો ચયન કરવાની વાત આવે છે
12
13
Confession Day 2024 Confession Day 2024- કંફેશન ડે ખાસ કરીને તે લોકો માએ છે જે લાંબા સમયથી પોતાને અભિવ્યકત નથી કરી શકી રહ્યા છે
13
14
How To Control Your Anger Against Spouse: એક સફળ પરિનીત જીવન ત્યારે જ શક્ય થઈ શકે છે જ્યારે તમે તમારા ગુસ્સેને કંટ્રોલ કરી શકો.
14
15
શું પુરુષો સેક્સ વિશે દર સાત સેકંડે વિચાર કરતા હોય છે? કદાચ નહીં. પણ કદાચ વિચારે તો પણ તમે એ કઈ રીતે સાબિત કરી શકો, એવું ટૉમ સ્ટૅફર્ડ પૂછે છે.
15
16

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
સ્લેપ ડે વેલેન્ટાઇન ડે પછી એક દિવસ પછી થાય છે. 15 મી ફેબ્રુ સ્લેપ ડે બીજા દિવસે વેલેન્ટાઇન ડેની જેમ આવે છે, જેમ કે વેલેન્ટાઇન પહેલાં ત્યાં એક અઠવાડિયા જેવો જ હોય ત્યાં વેલેન્ટાઇન પછી એક અઠવાડિયા પણ હોય છે
16
17
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર યુગલો એકબીજા સાથે મળીને આજના દિવસે જીવનમાં એક થવાનું વચન આપે છે. આજના દિવસે પ્રેમની અનેક વાર્તાઓ અને કિસ્સાઓ જાણવા મળશે
17
18
Happy Valentine Day 2024: વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીના રોજ છે. વેલેન્ટાઈન ડે એ બે પ્રેમીઓ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસને પ્રેમના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે
18
19
-ભૂતકાળની વાત ન કરો -પાર્ટનરને સમય આપો, ફોનને નહીં -
19