શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (16:34 IST)

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

વેલેંટાઈન સ્પેશ્યલ- દરેક વર્ષ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેંટાઈન ડે ઉજવાય છે. વેલેંટાઈન ડેને પ્રેમ દિવસના રૂપમાં પણ ઓળખાય છે. આ દિવસે પ્રેમી જોડા નાટે એક ઉત્સવની રીતે હોય છે. ખા કરીને જ્યારે તમારા પ્રિયને પ્રેમનો અભિવ્યકત કરાય છે.
 
વેલેંટાઈનની શરૂઆત અમેરિકાના સેંટ વેલેંટાઈનની યાદમાં થઈ હતી. સૌપ્રથમ આ દિવસ અમેરિકામાં જ ઉજવાયું. પછી ઈગ્લેંડમાં ઉજવવાની શરૂઆત થઈ. ત્યારબાદ આ આખા વિશ્વમાં ધીમે ધીમે ઉજવવવા લાગ્યું. કેટલાક દેશામાં તેને જુદા જુદા નામની સાથે પણ ઉજવાય છે. ચીનમાં તેને નાઈટ્સ ઑફ સેવંસ તેમજ જાપાન અને કોરિયામાં વાઈટ ડે ના નામથી ઓળખાય છે. અને આખું ફેબ્રુઆરી મહીના પ્રેમનો મહીનો ગણાય છે. ભારતમાં વેલેંટાઈન ડે ઉજવવાની શરૂઆત સન 1992ના આશરે થઈ હતી. જ્યારબાદ તેનો ચલન અહીં પણ શરૂ થઈ ગયું.
 
વેલેંટાઈન ડે મૂળ રૂપથી સેંટ વેલેંટાઈનની યાદમાં ઉજવાય છે. પણ સેંટ વેલેંટાઈન વિશે એતિહાસિક રીતે જુદા જુદા મત જોવા મળે છે. 1969માં કેથોલિક ચર્ચના કુળ અગિયાર સેંટ વેલેંટાઈનના થવાની પુષ્ટિ કરી અને 14મી ફેબ્રુઆરીને તેને સમ્માનમાં પર્વ ઉજવવાની જાહેરાત કરી. તેમાં સૌથી મહત્વપૂર્ણ વેલેંટાઈન રોમના સેંટ વેલેંટાઈન ઉજવાય
છે.
 
તેમજ 1260માં સંકલિત કરી. ઑરિયા ઑફ જેકોબસ ડી વૉરૉજિન નામની પુસ્તકમાં પણ સેંટ વેલેંટાઈનનો ઉલ્લેખ કરાયું છે. જેના મુજબ રોમમાં ત્રીજી સદીમાં સમ્રાટ ક્લાડિયસનો શાસન હતું. તેના મુજબ લગ્ન કરવાથી પુરૂષની શક્તિ અને બુદ્દિ ઓછી થાય છે. તેના કારણે તેના આદેશ રજૂ કર્યું કે તેનો કોઈ પણ સૈનિક કે અધિકારી લગ્ન નહી કરશે. પણ સંત વેલેંટાઈનએ આ આદેશના ન માત્ર વિરોધ કર્યું પણ લગ્ન પણ કરી.
 
આ વિરોધ એક આંધીની રીતે ફેલાઈ ગયું અને સમ્રાટ ક્લાડિયસના બીજા સૈનિકો અને અધિકારીઓ પણ લગ્ન કર્યા. આ વાતથી ગુસ્સા થઈ ક્લાડિયસએ 14 ફેબ્રુઆરી સન 269ને સંત વેલેંટાઈનને ફાંસી પર ચઢાઈ દીધું.
 
એવું પણ કહેવાય છે કે સેટ વેલેંટાઈનએ તેમની મૃત્યુના સમય જેલરની નેત્રહીન દીકરી જોકોબસને તેમની આંખ દાન કરી હતી અને સાથે જ એક પત્ર પણ લખીને મૂકયો હતો જેમાં અંતમાં તેણે લખ્યું "તુમ્હારા વેલેંટાઈન" સેંટ વેલેંટાઈનના આ નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગને પણ લોકોનો દિલ જીતી લીધું. ત્યારથી તેની સ્મૃતિમાં 14 ફેબ્રુઆરીને પ્રેમ દિવસ ઉજવાય છે.
 
વેલેંટાઈન 14 ફેબ્રુઆરીને ભલે ઉજવાય છે, પણ તેનો ઉત્સાહ મહીનાની શરૂઆતથી જ યુવાઓમાં હોય છે. વેલેંટાઈન ડેના એક અઠવાડિયા પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીથી જ વેલેંટાઈન વીકની શરૂઆત થઈ જાય છે. જેનો દરેક દિવસ પ્રેમના પ્રતીક અને તેની થીમ પર આધારિત હોય છે.
 
7 ફેબ્રુઆરીથી વેલેંટાઈન વીક શરૂ હોય છે. જે 8 ફેબ્રુઆરી પ્રપોજ ડેPropose Day , 9 ફેબ્રુઆરી ચૉકલેટ ડે Chocolate Day, 10 ફેબ્રુઆરી ટેડી ડે  Teddy Day , 11 ફેબ્રુઆરી પ્રામિસ ડે Promise Day, 12 ફેબ્રુઆરી હગ ડે Hug Day , 13ફેબ્રુઆરી કિસ ડે Kiss Day , 14 ફેબ્રુઆરી વેલેટાઈન ડે Valentine day સુધી પ્રેમના અનુભવની સાથે ઉજવાય છે.