સંબંધિત સમાચાર
- Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત
- Swami Vivekananda Quotes: ‘જેવો તમે વિચારો છો, તેવા જ તમે...’ સફળ જીવન માટે સ્વામીજીના આ વિચારો યાદ રાખો.
- Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
- Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.
- Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા
Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત
Best Valentine Day 2026 Quotes, Romantic Shyari:
Best Valentine Day 2026 Quotes, Romantic Shyari in Gujarati : આંખોની ઊંડાઈ સમજી નથી શકતા, હોઠો થી કશુ કહી નથી શકતા કેવી રીતે કહીએ અમે અમારા દિલની હાલત તમે જ છો જેના વગર અમે રહી નથી શકતા. ફેબ્રુઆરી આવતા જ યૌવનધન ઝુમી ઉઠે છે કારણ કે આ મહિનામાં સૌના દિલને ઉમંગોથી ભરનારો વેલેંટાઈન ડે આવે છે. દરેક પોતાના પ્રિયતમ કે જીવનસાથીને કંઈક કહેવા માંગે છે. જો તમે પણ તમારા પાર્ટનરને કશુ કહેવા માંગો છો પણ તમને એ માટે ગુજરાતીમાં શબ્દ નથી મળતા તો અહી અમે તમારે માટે લાવ્યા છીએ કેટલાક રોમાંટિક વેલેંટાઈન ડે મેસેજીસ જેના દ્વારા કહો તમારા પાર્ટનરને હેપી વેલેંટાઈન ડે
Best Valentine Day 2026 Quotes, Romantic Shyari in Gujarati
વેલેન્ટાઈન ડે નો આ ખાસ દિવસ
લાવ્યો છે ખુશીઓની સોગાત
મારા ઘડકનમાં ગૂંજી રહી છે
બસ તારા જ નામ ની વાત
Happy Valentines Day
Happy Valentines Day wishes in Gujarati
2. ઈશ્ક જ મારી દુનિયા ઈશ્ક જ મારી જિંદગી
પ્રેમ પરથી શરૂ પ્રેમ પર જ ખતમ મારી દાસ્તાન
વેલેન્ટાઈન ડે ની શુભેચ્છા મારી જાન
Happy Valentines Day
3 દરેક ખ્યાલ આવતા પહેલા
આ દિલને ખ્યાલ આવે છે તારો
જીવનભર માટે આ દિલ ઈચ્છે છે સાથ તમારો
Happy Valentines Day
Happy Valentines Day wishes in Gujarati
4. પ્રેમનો એકરાર કરવા માટે
શબ્દોની શું જરૂર હોય છે
સમજનારા તો બસ આંખોમાં જોઈને
જ સમજી જાય છે
Happy Valentines Day
Happy Valentines Day wishes in Gujarati
5. આ દિલને બસ ખ્યાલ છે તારો
આશિર્વાદ જેવો લાગે છે દરેક વાત તારી
હવે નથી કોઈ ફરિયાદ ઈશ્વરને
જ્યારથી મળ્યો છે જીવનભર માટે સાથ તારો
Happy Valentines Day
Happy Valentines Day wishes in Gujarati
6. તારા વગર આ જીદગી બેમાની લાગે છે
કોઈએ ભૂલાય ગયેલી વાર્તા લાગે છે
સાચા પ્રેમમાં હોય છે ખૂબ જ તાકત
આમ જ નહિ બધાને મીરાં ધેલી લાગે છે
Happy Valentines Day
7 મારા ચેહરાની સ્માઈલ છે તું
મારા દિલની ખુશી છે તું
મારા હોઠોનું સ્મિત છે તું
ધડકે છે મારું દિલ જેને માટે
મારી એ જાન છે તું
Happy Valentines Day
Happy Valentines Day wishes in Gujarati
8. મારા જીવનની ખુશીઓ
તારા બહાને છે
અડધી તને સતાવવામાં
અને અડધી તને મનાવવામાં છે
Happy Valentines Day
9. જતા રહયા છો દૂર હમેશા માટે
પણ છો નિકટ દરેક ક્ષણ માટે
કેવી રીતે ભુલાવીશું તને એક ક્ષણ માટે
જ્યારે થઈ ચુક્યો છે પ્રેમ જીવનભાર માટે
Happy Valentines Day
તારા આવવાથી મે જીવવુ શરૂ કરી દીધુ
તારા સપનાની સાથે જ મે અને તે જીવવુ શરૂ કરી દીધુ
હેપી વેલેંટાઈંસ ડે
11 સારુ લાગે છે તારુ નામ
મારા નામની સાથે જેવી
કોઈ સુંદર સવાર જોડાઈ હોય
કોઈ સુંદર સાંજ સાથે
હેપી વેલેંટાઈન્સ ડે માય લવ
12 કેટલો પ્રેમ છે આ દિલમાં
તારા માટે જો કહી દીધુ તો
તુ જ નહી આ દુનિયા
પણ મારી દિવાની થઈ જશે
હેપી વેલેંટાઈંસ ડે
13 . ઈશ્વરને કરવી છે એક જ પ્રાર્થના
તારા પ્રેમ વગર કોઈ જીંદગી ન મળે
દરેક જીવનમાં સાથી હોય તારા જેવો
અથવા તો પછી ક્યારેય જીંદગી ન મળે.