શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
  • સૌથી મોટો વિશ્વવિદ્યાલયનો અનુભવ છે, પણ તેની ફી પણ તગડી આપવી પડે છે
  • જે વ્યક્તિ એકલો ઉભો છે, એ જ સૌથી શક્તિશાળી છે
  • શિક્ષક એ દિપક સમાન છે જે ખુદને સળગાવીને બીજાને પ્રકાશ આપે છે
  • આગથી વધુ કડવા વચન દઝાડે છે
  • આ દુનિયામાં કશુ પણ અનમોલ નથી, સમય સૌને માટી બનાવી દે છે.
  • આ ન પૂછશો કે તમારો  દેશ તમારે માટે શુ કરી રહ્યો છે, પણ એ પૂછો કે તમે તમારા દેશ માટે શુ કરી શકો છો
  • ગરીબ એ માણસ છે જે ખુદને ગરીબ માને છે. ગરીબી ગરીબ સમજવામાં જ છે
  • સુંદર સ્ત્રી હીરો છે,
પણ પ્રામાણિક સ્ત્રી હીરાનો ખજાનો છે
  • અવગુણો બીજા પર હાવી થઈ જાય છે પણ તે ક્યારેય જીતતા નથી
  • જેની પાસે બુદ્ધિ નથી તેને શાસ્ત્રથી શુ લાભ ?
  • જે કોઈનુ મન દુ:ખ કરે એ મજાક નહી પણ અનૈતિક છે
  • દરેકની નિંદા સાંભળી લો પણ તમારો નિર્ણય ગુપ્ત રાખો
  • ત્યાગથી યશ મળે છે, દગાબાજીથી નહી
  • કષ્ટ આપણા પાપોનુ પ્રાયશ્ચિત છે
  • સંસારમાં દુ:ખનુ કારણ ફક્ત અજ્ઞાનતા છે બીજુ કંઈ નહી
સૂર્યોદય07:04 AM
સૂર્યાસ્ત05:48 PM
  • મંગળવાર, ડિસેમ્બર 23, 2025
  • શુભ મુહુર્ત - 11:59:20 થી 12:40:36
  • વ્રત/મુહુર્ત - 12:15:21 સુધી
  • રાહુકાલ/દોષ - 14:54:46 થી 16:12:10
  • અશુભ સમય - 09:14:12 થી 09:55:29 ના
ram salaka