1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By
Last Updated : રવિવાર, 30 માર્ચ 2025 (08:20 IST)

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

chaitra navratri quotes
chaitra navratri quotes
 
Happy Chaitra Navratri Messages, Greetings in Gujarati: મા દુર્ગાની આરાધનાનુ મહાપર્વ ચૈત્ર નવરત્રીનો તહેવાર મંગળવાર 30 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ પર્વનુ સમાપન 7 એપ્રિલ રામનવમીએ થશે. એવુ માનવામાં આવે છે કે આ પર્વના પ્રથમ દિવસથી હિન્દુ નવવર્ષની પણ શરૂઆત થાય છે. આ પર્વ દરમિયાન કેટલાક લોકો નવ દિવસ સુધી વ્રત કરે છે અને કળશની સ્થાપના કરવાની સાથે જ અખંડ જ્યોત પણ પ્રગટાવે છે.  આ પર્વની શરૂઆત સાથે તમે આ પાવન સંદેશાની મદદથી 
તમારા સંબંધીઓ અને મિત્રોને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનઓ મોકલી શકો છો   
chaitra navratri quotes
chaitra navratri quotes

 
1. વાઘની સવારી કરીને 
   ખુશીઓનુ વરદાન લઈને  
   દરેક ઘરમા વિરાજી અંબે મા 
   આપણા સૌની જગદંબા મા 
   જય માતા દી  
  ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 
chaitra navratri quotes
chaitra navratri quotes
2. સર્વ મંગલ માંગલ્યે 
   શિવે સર્વાર્થ સાધિકે  
  શરણ્યે ત્ર્ય્મ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે 
  જય માતા દી 
   હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri quotes
chaitra navratri quotes
3. મા દુર્ગાનુ રૂપ છે અતિ સુહામણુ  
   આ નવરાત્રિ પર વરસે માતાની કૃપા 
   ખુશીઓથી મહેકે તમારુ ઘર આંગણ 
   જય માતા દી 
   હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri quotes
chaitra navratri quotes
4. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા  
    નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 
    જય માતા દી 
    હેપી ચૈત્ર નવરાત્રી 
chaitra navratri quotes
chaitra navratri quotes
5.  આખી દુનિયા છે જેમની શરણમાં  
નમન છે એ માતાના ચરણમાં 
આપણે બધા છીએ એ માતાના ચરણોની ધૂળ 
આવો મળીને ચઢાવો માતાને શ્રદ્ધાના ફૂલ 
જય માતા દી  
ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 
 
chaitra navratri quotes
chaitra navratri quotes
6. માતા લક્ષ્મીનો માથા પર હાથ હોય 
 મા સરસ્વતીનો હંમેશા સાથ હોય 
 ગણેશજીનો ઘરમા વાસ હોય 
માતા દુર્ગાના આશીર્વાદથી 
તમારા બધાના જીવનમાં પ્રકાશ હોય 
જય માતા દી  
ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 
 
chaitra navratri quotes
chaitra navratri quotes
 
7. નવ કલ્પના નવ જ્યોત્સના 
   નવ શક્તિ નવ આરાધના 
   નવરાત્રીના પાવન પર્વ પર 
   પૂરી થાય તમારી દરેક મનોકામના 
   ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 
chaitra navratri quotes
chaitra navratri quotes
8  થઈ જાવ તૈયાર મા દુર્ગા આવી છે 
     સજાવી લો દરબાર મા વૈષ્ણો આવી છે  
     સિંહ પર સવાર થઈને મારી જગદંબા આવી છે 
     બધાના દુ:ખોને હરનારી મારી મહાકાળી આવી છે 
chaitra navratri
chaitra navratri


9 . માતાનો પર્વ આવે છે 
હજારો ખુશીઓ લાવે છે 
આ વખતે માતા તમને એ બધુ આપે 
જે તમારુ દિલ ઈચ્છે છે 
હેપી ચૈત્ર નવરાત્રી 
 
chaitra navratri
chaitra navratri
10   લાલ  રંગથી સજાયો માતાનો દરબાર  
હર્ષિત થયુ મન, પુલકિત થયો સંસાર 
તમારા પાવન પગલાથી માતા આવ્યા તમારે દ્વાર 
મુબારક રહે તમને ચૈત્ર નવરાત્રિનો તહેવાર 
જય માતા દી 
હેપી ચૈત્ર નવરાત્રી