શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. બાળ દિવસ
Written By
Last Updated : ગુરુવાર, 13 નવેમ્બર 2025 (16:37 IST)

Happy Children's Day 2025 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

Childrens Day 2025
Happy Children's Day 2025 Wishes, Images  : અહી અમે તમારે માટે લાવ્યા છીએ ચિલ્ડ્રન્સ ડે ની પસંદગીની શુભકામનાઓ અને સંદેશ અને તસ્વીરો લઈને આવ્યા છીએ. તમે તેને સોશિયલ મીડિયા દ્વારા તમારા મિત્રો પરિચિતો સાથે શેયર કરી શકો છો.  
 
 
Happy Children's Day 2025 Wishes in Gujarati 
 
 
1 દરેક બાળક છે દેશની જાન 
દરેક બાળકે દેશનુ અભિમાન 
તેમનુ ભવિષ્ય સુધારીશુ 
તેમને આપણે જ ઘડીશુ 
બાળ દિવસની શુભેચ્છા 
  
 
2 ખુદ રૂઠે ખુદ માન જાય ફિર હમ-જોલી બન જાયે 
ઝગડા જિસ કે સાથ કરે અગલી હી પલ ફિર બાત કરે 
ઈંકો કિસી સે બૈર નહી ઈન કે લિયે કોઈ ગૈર નહી 
ઈનકા ભોલા પન મિલતા હૈ સબ કો બાહ પસારે 
બચ્ચે મન કે સચ્ચે સારી જગ કી આંખ કે તારે 
એ વો નન્હે ફૂલ હૈ જો ભગવાન કો લગતે પ્યારે  
બાળ દિવસની હાર્દિક શુભેચ્છા 
  
 
3  નાનકડા પગલાથી દુનિયા વસાવો 
દરેક સપનુ સાચુ બનાવો 
દેશનુ ભવિષ્ય છો તમે 
મન તમારુ અભ્યાસમાં લગાવો 
 Happy Children's Day 
 
 
4 નાના-નાના સપના થાય મોટા 
પગલા વધે આકાશ આંબાવાને 
દરેક દિવસ તમારો ખાસ બને 
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે વ્હાલા બાળકો 
  
 
5  માતાની વાર્તા હતી .. પરીઓની કહાની હતી
વરસાદમાં કાગળ ની નાવડી હતી 
બાળપણની દરેક ઋતુ સુંદર હતી 
બાળ દિવસની હાર્દિક શુભકામનાઓ  
 
6  બાળકોના સ્માઈલથી મહેકે છે દુનિયા 
તેમના ભોળપણમાં વસી છે હકીકત 
બાળ દિવસ પર સંકલ્પ કરીએ આપણે બધા 
દરેક બાળકને મળે તેનો હક અને ખુશીઓ 
બાળ દિવસની શુભકામનાઓ  
 
 
7 દેશની પ્રગતિના અમે છે આધાર 
અમે કરીશુ ચાચા નેહરુના સપના સાકાર 
બાળ દિવસની શુભેચ્છા