Bihar election result 2025 Party wise seats: બિહાર ચૂંટણી પરિણામ 2025, પક્ષવાર સ્થિતિ
Bihar election result 2025 Party wise seats: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ શુક્રવાર(14 નવેમ્બર, 2025)સવારથી આવવા શરૂ થઈ જશે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલ બિહારમાં એક વાર ફરી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જો કે એનડીએ અને મહાગઠબંધન બંને જ પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે. રાજ્યની 243 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 122 સીટની જરૂર પડશે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલ માં બિહારમાં એકવાર ફરી એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે. જો કે એનડીએ અને મહાગઠબંધન પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે. રાજ્યની 243 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 122 સીટોની જરૂર પડશે. કોનુ પલડુ ભારે છે અને કોન સરકાર બનાવવાની દોડમાં પાછળ રહી જશે... વેબ દુનિયા પર અમે સવારે 7 વાગ્યાથી તમને સતત અપડેટ આપીશુ.
બિહાર વિધાનસભાની કુલ સીટો - 243
બહુમત માટે જરૂરી સીટો - 122
|
પાર્ટી/ ગઠબંધન |
આગળ/સીટ |
|
એનડીએ (NDA) |
189 |
|
મહાગઠંબંધન |
50 |
|
અન્ય |
04 |
* નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA): ભાજપા, જદયૂ, લોજપા(રામ વિલાસ), હિન્દુસ્તાન અવામી મોરચા (જીતન રામ માંઝી), રાષ્ટ્રીય લોક મોરચા (ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી)
* મહાગઠબંધન: રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો (ભાકપા-માલે, સીપીઆઈ-એમએલ, સીપીઆઈ, સીપીએમ), વીઆઈપી (મુકેશ સાહનીની પાર્ટી)
* અન્ય: પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી, અપક્ષ વગેરે.