ગુરુવાર, 27 નવેમ્બર 2025
0

Bihar CM Shapath Grahan Live: નીતીશ કુમારે 10મી વખત લીધા બિહારના CM પદના શપથ

ગુરુવાર,નવેમ્બર 20, 2025
nitish kumar
0
1
Bihar CM Oath Ceremony 2025 ની વિધાનસભા ચૂંટણી પછી આજે નવી સરકારની રચના થવાની છે. નીતિશ કુમાર પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા મંત્રીઓ પણ શપથ લેશે. આ પ્રસંગે પીએમ મોદી અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર ...
1
2
બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, NDA એ આખરે નીતિશ કુમારને તેમના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે, જેનો અર્થ એ થાય કે તેઓ હવે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતિશની જીદ અને કિસ્મત કનેક્શન જાણો કેવી રીતે પહોચ્યા ટોચ પર
2
3
લાલૂ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ચૂંટણીમાં હાર્યા બાદ ચર્ચામા બનેલ છે. તેમણે લાલૂ યાદવના પરિવાર અને પાર્ટી બંને છોડી દીધા છે. ત્યારબાદ તે સતત અનેક પ્રકારના આરોપ લગાવી રહી છે.
3
4
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન બાદ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડવા લાગી છે. પહેલા તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે બળવો કર્યો અને એક નવી પાર્ટી બનાવી અને ચૂંટણી લડી. હવે, લાલુ યાદવની પુત્રી રોહિણી ...
4
4
5
Bihar Assembly Election Results : નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના NDA એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. ભાજપ, JDU, LJP, HAM અને RLM ના ગઠબંધનને 202 બેઠકો મળી, જ્યારે RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને ફક્ત 35 ...
5
6
બિહાર ચૂંટણી પરિણામો 2025: સમગ્ર દેશ બિહાર વિધાનસભા ચૂંટણી પર નજર રાખી રહ્યો હતો. આનું કારણ એ હતું કે ઉત્તર પ્રદેશ પછી બિહાર રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે. બિહારમાં NDA ના જંગી વિજયે મહાગઠબંધનને ઘણું પાછળ છોડી દીધું. અમિત શાહની દરેક ...
6
7
Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ કહ્યું કે બિહારના લોકોએ NDAને પ્રચંડ વિજય આપીને સનસનાટી મચાવી દીધી છે. તેમણે ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક ઉજવણી કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું
7
8
મોકામા વિધાનસભા બેઠકના ચૂંટણી પરિણામો ખૂબ જ રસપ્રદ દેખાઈ રહ્યા છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના ઉમેદવાર અનંત સિંહ હત્યાના કેસમાં ધરપકડ થયા બાદ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
8
8
9
2020 ની ચૂંટણીમાં, આરજેડી એનડીએથી થોડા હજાર મતોથી પાછળ રહી ગયું હતું. આ વખતે, એવી આશા હતી કે તે અગાઉના અંતરને દૂર કરશે. પરંતુ તે ફળ્યું નહીં. આ ચૂંટણીમાં મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે.
9
10
Bihar Election Results 2025: મહિલાઓનુ ઐતિહાસિક સમર્થન, મોદી ફેક્ટર, વિપક્ષમાં એકતાનો અભાવ અને ગ્રામીણ વિસ્તારમાં ભારે મતદાનનો સમાવેશ છે. આ જ કારણે આ ચૂંટણી NDA માટે લૈંડમાર્ક સાબિત કરે છે.
10
11
Bihar election result 2025 Party wise seats: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ શુક્રવાર(14 નવેમ્બર, 2025)સવારથી આવવા શરૂ થઈ જશે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલ બિહારમાં એક વાર ફરી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જો કે એનડીએ અને મહાગઠબંધન બંને જ પોત પોતાની ...
11
12
2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. NDA બહુમતી સાથે જીત્યું છે. દરમિયાન, વર્તમાન વલણોમાં મહાગઠબંધનને ફક્ત ૪૭ બેઠકો મળી છે. એવું માનવામાં આવે છે કે બિહારની મહિલાઓએ નીતિશ કુમાર અને પીએમ મોદીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે.
12
13
Chirag Paswan Performance in Bihar Election 2025: લોકસભા ચૂંટણીમાં પાંચમાંથી પાંચ બેઠકો જીતીને 1૦૦ ટકાનો સ્ટ્રાઇક રેટ આપનાર ચિરાગ પાસવાન વિધાનસભામાં પણ પોતાના અદ્ભુત પ્રદર્શનનું પુનરાવર્તન કરી રહ્યા હોય તેવું લાગે છે.
13
14
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના શરૂઆતના પરિણામો અને ECI ના તાજા આંકડા મુજબ જનતા દળ યૂનાઈટેડ(JDU) રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં સૌથી મોટી વ્યક્તિગત પાર્ટીના રૂપમાં ઉભરતી દેખાય રહી છે.
14
15
મૈથિલી ઠાકુર બિહારની અલીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચાલો જાણીએ કે ચૂંટણી પરિણામોમાં તેમનું શું પરિણામ છે.
15
16
બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો તેમજ પંજાબ, ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, મિઝોરમ અને જમ્મુ અને કાશ્મીરની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ માટે મત ગણતરી ચાલી રહી છે. બિહારના ટ્રેન્ડ્સ NDA ને બહુમતી પ્રાપ્ત કરતા દર્શાવે છે. ભાજપ અને JDU, ...
16
17
Bihar Vidhan Sabha Chutani 2025: આજે, બિહારમાં સત્તાનો તાજ કોના હાથમાં આવશે તે અંગે બધું સ્પષ્ટ થઈ જશે. બિહારની ચૂંટણીમાં રેકોર્ડ ૬૭.૧૩ ટકા મતદાન થયું હતું, જે ૧૯૫૧ પછી સૌથી વધુ છે. ચૂંટણી પંચે આજે સવારે ૮ વાગ્યે શરૂ થતી મતગણતરી માટે સંપૂર્ણ ...
17
18
એક્ઝિટ પોલના પરિણામોએ બિહારના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે. ભાજપ સાથે JDU બહુમતી જીતવાની આગાહીએ નીતિશ કુમારના રાજકીય સ્વાસ્થ્ય વિશેના પ્રશ્નોને ઉલટાવી દીધા છે. ચૂંટણી હુમલાઓ, તેમના સ્વાસ્થ્ય પર ટીકા અને પક્ષના વિભાજનની આગાહીઓ વચ્ચે, આ સંકેતો તેમના ...
18
19
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. એક્ઝિટ પોલ સૂચવે છે કે NDA ફરી એકવાર સરકાર બનાવશે. 14 નવેમ્બર, 2025 ના રોજ ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે, કોણ સરકાર બનાવશે અને કોણ મુખ્યમંત્રી બનશે તે નક્કી થશે.
19