મંગળવાર, 24 ડિસેમ્બર 2024
0

નાતાલ વિશે નિબંધ Essay about Christmas

ગુરુવાર,ડિસેમ્બર 19, 2024
0
1
ગુરુ ઘાસીદાસને સતનામી સમાજના સ્થાપક માનવામાં આવે છે. તેમનો જન્મ 18 ડિસેમ્બર 1756ના રોજ છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લામાં થયો હતો.
1
2

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

મંગળવાર,ડિસેમ્બર 17, 2024
ક્રિસમસ એ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણીનો પ્રસંગ છે, જેને ખ્રિસ્તીઓ ભગવાનના પુત્ર અને માનવતાના તારણહાર માને છે.
2
3
Sardar Patel Punyatithi: છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા.
3
4
Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9, 10 માટે)
4
4
5
અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં. તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં.
5
6

Bal Diwas- બાળ દિવસ વિશે માહિતી

બુધવાર,નવેમ્બર 13, 2024
બાળ દિવસ નિબંધ- ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુનો જન્મદિવસ 14 નવેમ્બરે આવે છે. આ દિવસ ખાસ કરીને 'બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને 'ચાચા નેહરુ' કહીને બોલાવતા હતા.
6
7

Jalaram Jayanti 2024- જલારામ બાપા નો ઇતિહાસ

શુક્રવાર,નવેમ્બર 8, 2024
Jalaram Bapa birth date- કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા
7
8
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
8
8
9
દિવાળી નિબંધ મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
9
10

પોલીસ સ્મૃતિ દિવસ

સોમવાર,ઑક્ટોબર 21, 2024
police memorial day- 21 ઓક્ટોબર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે.
10
11
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
11
12

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
12
13
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
13
14
International Music Day - ઈન્ટરનેશનલ મ્યુઝિક ડે 1975માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ પાછળનો ઉદ્દેશ્ય સમાજના તમામ ક્ષેત્રોમાં સંગીતની કળાને પ્રોત્સાહન આપવાનો તેમજ લોકો વચ્ચે શાંતિ અને મિત્રતાના યુનેસ્કોના વિચારોને અમલમાં મૂકવાનો હતો.
14
15

ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે સમાજમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
15
16

National Daughter's Day- વિશ્વ દીકરી દિવસ

રવિવાર,સપ્ટેમ્બર 22, 2024
National Daughter's Day- આ દિવસ ભારતમાં પણ ખાસ છે કારણ કે તે પરિવાર અને સમાજમાં દીકરીઓનો પ્રેમ, સન્માન અને મહત્વ દર્શાવે છે
16
17
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મશીનોની બુદ્ધિમત્તાનો ઉલ્લેખ કરે છે. આ મનુષ્યો અને પ્રાણીઓની કુદરતી બુદ્ધિના વિરુદ્ધ છે.
17
18

ચંદ્રગ્રહણ પર નિબંધ

બુધવાર,સપ્ટેમ્બર 18, 2024
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
18
19
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
19