Isha Ambani in oscars 2026 ફેંશ ઈશા અંબાણીના વિન્ટેજ લુકની પ્રશંસા કરી રહ્યા છે. તે સ્ટાઇલિશ ગાઉનમાં એકદમ ભવ્ય લાગી રહી હતી. એક વ્યક્તિએ તેની પ્રશંસા કરતા લખ્યું, ઈશા કોઈ હિરોઈનથી ઓછી નથી લાગતી, તે એકદમ સુંદર છે. બીજા વ્યક્તિએ ટિપ્પણી કરી, તે આ લુકથી આખા હોલીવુડ દ્રશ્યને પાછળ છોડી...