રવિવાર, 19 જાન્યુઆરી 2025
0

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

રવિવાર,જાન્યુઆરી 19, 2025
0
1
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફે બીજેની ધરપકડ કરી છે. આ
1
2
છત્તીસગઢમાં શનિવારે અભિનેતા સૈફ અલી ખાન પર તેમના નિવાસસ્થાને થયેલા હુમલાના સંદર્ભમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવા માટે દુર્ગ જઈ રહી છે.
2
3
Arjun Kapoor Accident: એક્ટર અજ્રુન કપૂર સાથે ફિલ્મ 'મેરે હસબેંડ કી બીવી' શૂટિંગ દરમિયાન દુર્ઘટના થઈ ગઈ. આ દુઘટનામાં તેમની સાથે જૈકી ભગનનઈ અને અન્ય 4 લોકો પણ ઘાયલ થઈ ગયા.
3
4
મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.
4
4
5

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે, Shweta Bachchan Nanda અને Navya Naveli એ શેર કર્યા ફોટોઝ
5
6
બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે પરોઢિયે હુમલો થયા પછી હુમલાખોર હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસની 20 ટુકડીઓ બનાવવામાં આવી છે.
6
7
સેફ અલી ખાન પર હુમલો કરનારા શંકાસ્પદની તસ્વીર આવી સામે, CCTV માં કેદ થઈ ફોટો
7
8
Saif Ali Khan Health Update - બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલો તેના ઘર પર જ થયો, જ્યારે ચોરી કરવાના ઈરાદાથી અજ્ઞાત વ્યક્તિ ઘરમાં ઘુસી આવ્યો. અભિનેતાના શરીર પર અનેક ભાગે ગંભીર ઘા થયા છે. તેની દરેક અપડેટ હોસ્પિટલે ...
8
8
9
કરીના અને તેના બાળકો પણ હાજર હતા. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે સૈફના ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો
9
10
Saif Ali Khan - ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને તેના બાંદ્રાના મકાનમાં ઘૂસીને છરી વડે હુમલો કરનાર ચોરે ઘાયલ કર્યો છે. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો
10
11
Sudip Pandey Passes Away: ભોજપુરી સિનેમાનાં જાણીતા અભિનેતા સુદીપ પાંડે હવે આ દુનિયામાં નથી. આ અભિનેતાનું હાર્ટ એટેક ને કારણે અવસાન થયું છે. સુદીપના મૃત્યુના સમાચારથી ભોજપુરી ઉદ્યોગ અને તેના ફેંસને આઘાત લાગ્યો છે.
11
12
વર્ષ 2007માં એક ફિલ્મ રજુ થઈ. આ ફિલ્મ મામુલી બજેટમાં જ બની હતી. ફિલ્મની કમાણી બજેટથી 10 ગણી વધુ હતી. સ્ટોરીમાં પણ દમ હતો અને આ બધાને ઈમોશનલ કરવામાં સફળ રહી. પણ હવે વર્ષો પછી આ ફિલ્મને લઈને ક્રિકેટર યુવરાજ સિંહના પિતાએ અટપટુ નિવેદન આપ્યુ છે.
12
13
Ayodhya Ram mandir pran pratistha special guest: દુનિયાભરની નજર જો ભારતના કોઈ શહેર પર ટકી છે તો એ છે અયોધ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
13
14
Tiku Talsania: બોલીવુડના જાણીતા અભિનેતા ટીકૂ તલસાનિયાને હાર્ટ અટેક્લ આવ્યો છે અને તેમની હાલત ગંભીર બતાવાય રહી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
14
15
રામચરણની ગેમ ચેન્જર 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને 2 કલાક અને 44 મિનિટના રનટાઇમ સાથે CBFC દ્વારા U/A પ્રમાણિત કરવામાં આવી છે. ચાલો જાણીએ ફિલ્મમાં કયા સ્ટાર્સ છે અને પહેલા દિવસે કેટલી કમાણી કરશે.
15
16
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ 6 જાન્યુઆરીએ થઈ હતી.
16
17
7 જાન્યુઆરી 1979ના રોજ નવી દિલ્લીમાં જન્મેલી બિપાશા બાસુ આજે 42 વર્ષ પુરા કરી રહી છે.
17
18
Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો
18
19
19 વર્ષ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનાર સુંદર દીપિકા પાદુકોણનું નામ આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે,
19