સંબંધિત સમાચાર
- રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી
- માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી
- 'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
- ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ
- ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ
રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ
ચેક બાઉંસ મામલે રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી વિરુદ્ધ 2017ની એક ઈવેંટ વિવાદ મામલામાં બિન જમાનતી વોરંટ જાહેર થયુ છે. જેના પર હવે અભિનેત્રીએ પોતે રિકેક્ટ કર્યુ છે.
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી કાયદાકીય વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા. ચેક બાઉંસ થવાના મામલે અભિનેતાને જેલ સુધી જવુ પડ્યુ. રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલનુ નામ પણ એક આવાજ મામલાને કારણે ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ 2017 ના એક ઈવેંટ વિવાદ મામલે મુરાદાબાદ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ બિન જમાનતી વોરંટ જાહેર કર્યુ છે. આ રિપોર્ટ્સ પછી સવાલ ઉઠવા લાગ્યા છે કે શુ હવે અમીષા પટેલને પણ જેલ જવુ પડશે ? આ ચર્ચાઓ વચ્ચે ખુદ અમીષાએ રિએક્શન આપ્યુ છે અને એક જૂનો મામલો બતાવતા કહ્યુ કે તેના પર લાગેલા અરોપ ખોટા છે અને મામલાનુ સેટલમેંટ પહેલા જ થઈ ચુક્યુ છે.
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી કાયદાકીય વિવદોને કારણે ચર્ચામાં છે. ચેક બાઉંસના મામલે અભિનેતાને જેલ સુધી જવુ પડ્યુ. રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલનુ નામ પણ એક આવા જ મામલે ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ 2017 ના એક ઈવેંટ વિવાદ મામલે મુરાદાબાદ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ બિન જામીની વોરંટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ્સ પછી સવાલ ઉઠવા લાગ્યા છે કે શુ હવે અમીષા પટેલને પણ જેલ જવુ પડશે ? આ ચર્ચાઓ વચ્ચે ખુદ અમીષાએ આપ્યુ રિકેશન.