Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી શાયરી અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ
children day
Childrens Day 2024 Wishes: દેશમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બાળકોમાં ચાચા નેહરુ તરીકે લોકપ્રિય હતા અને તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. , બાળ દિવસ ફક્ત બાળકો માટે જ ખાસ નથી, પુખ્ત વયના લોકો પણ તેમના બાળપણને યાદ કરીને આ દિવસને ખુશીથી ઉજવે છે. બાળ દિવસના આ ખાસ અવસર પર, અમે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સુંદર કોટસ લઈને આવ્યા છીએ.
Children day
બાળપણનું એ હાસ્ય
એ મીઠી મીઠી વાતો
બાળ દિવસ પર સૌનું હાસ્ય રહે સાથે
Happy Childrens Day 2024!
Children day
પ્યારી દુનિયા
બાળપણની રાગિન યાદો
સપનોમાં ખોવાય જવું
જાણે હોય કોઈ પરીઓની દુનિયા
બાળ દિવસની ખુશીઓ રહે રંગબેરંગી
દરેક બાળક હસે
Happy Childrens Day 2024
Children day
દેશની પ્રગતિનો તમે છો સહારો
ભવિષ્યને નિખારો તમે ભણી ગણીને
આગળ કામ આવશે સારૂ શિક્ષણ
પૂરી થશે તમારા મનની ઈચ્છા
Happy Childrens Day 2024
Children day
દરેક બાળક છે દેશની જાન
દરેક બાળક છે દેશનું અભિમાન
તેમનું ભવિષ્ય સુધારીશું
તેમને આપણે જ નીખારીશું
Happy Childrens Day 2024
Children day
બે દિવસનાં છે બાળપણનાં ક્ષણ
ખોવાય જશે ચપટીમાં
લઈલો તેનો ભરપૂર આનંદ
નાં લેશો કોઈ વાતનું ટેન્શન
Happy Childrens Day 2024
Happy Childrens Day
બાળ દિવસના અવસર પર
હુ મારા બાળકને હાર્દિક શુભકામના
મોકલુ છુ...
Happy Childrens Day
children day
. એક શિક્ષક ક્યારેય સારો નથી હોતો
તેના વિદ્યાર્થીઓ તેને સારો બનાવે છે
મને એક સારો શિક્ષક બનાવવા માટે
મારા બધા વિદ્યાર્થીઓનો આભાર
આપ સૌને બાળ દિનની શુભેચ્છા
children day
આપણે ભલે મોટા થઈ ગયા છીએ
પણ આપણુ દિલ આજે પણ
નાની-નાની વાતોનો આનંદ ઉઠાવે છે
કારણ આપણી સૌની અંદર એક નાનુ બાળક છે
સૌને બાળ દિનની શુભકામનાઓ