સંબંધિત સમાચાર
- Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે
- Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે
- 14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ
- Happy Valentines Day Wishes in Gujarati - વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ
- Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ
Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત
Propose Day Romantic Shayari, Wishes in Gujarati - રવિવારે "રોઝ ડે" સાથે વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ. અઠવાડિયાનો બીજો દિવસ, 8 ફેબ્રુઆરી, પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો તમે પ્રેમમાં છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શક્યા નથી, તો તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે આનાથી સારો દિવસ બીજો કોઈ નથી.
Happy Propose Day
1. કસૂર તો હતો એની નજરોનો
જે ચુપચાપ દીદાર કરી બેસ્યા
અમે તો ચૂપ રહેવાનુ વિચાર્યુ હતુ
પર બેવફા આ જીભ એકરાર કરી બેસી
Happy Propose Day!
Happy Propose Day
2. દિલ મારુ તમને પ્રેમ કરવા માંગે છે
દબાયેલી ચાહત નો એકરાર કરવા માંગ છે
જ્યારથી જોયા છે ને તને ઓ સનમ
આ દિલ ફક્ત તને જ જોવા માંગે છે
Happy Propose Day!
Happy Propose Day
3. તેમને પ્રેમ કરવો અમારી કમજોરી છે
તેમને કહી ન શકવુ એ અમારી મજબૂરી છે
તેઓ કેમ નથી સમજતા અમારી ખામોશીને
શુ પ્રેમનો એકરાર કરવો આટલો જરૂરી છે
Happy Propose Day!
Happy Propose Day
4. ફિઝામાં મહેકતી સુગંધ છો તમે
પ્રેમમા છલકાતો જામ છો તમે
દિલમાં છિપાવતા ફરીએ છીએ યાદો તમારી
તેથી મારી જીવનનુ બીજુ નામ છો તમે
Happy Propose Day!
Happy Propose Day
5. દિવાનો થયો તારો મને ના નથી
કેવી રીતે કહી દઉ કે તારી સાથે પ્રેમ નથી
થોડી મસ્તી તો તારી આખોમાં પણ છે
હુ એકલો જ આનો ગુનેગાર નથી
Happy Propose Day
Happy Propose Day
6. દિલ મારુ તમને પ્રેમ કરવા માંગે છે
દબાયેલા પ્રેમનો એકરાર કરવા માંગે છે
જ્યારથી જોયા છે તમને ઓ સનમ
આ દિલ ફક્ત તમારો દીદાર કરવા માંગે છે
Happy Propose Day
Happy Propose Day
7. તમને મળવાનુ મન કરે છે
કશુ કહેવાનુ દિલ કરે છે
પ્રપોઝ ડે પર કહી દઈએ છીએ દિલની વાત
દરેક ક્ષણ તારી સાથે વિતાવવાનુ મન કરે છે
Happy Propose Day
Happy Propose Day
8. મારી સાથે થોડે દૂર ચાલો
મારા દિલની બધી વાત કહી દઈશુ
સમજી ન શક્યા જે વાત તમે આંખોથી
તેને અમારા મોઢેથી કહી દઈશુ
Happy Propose Day
Happy Propose Day
9. પ્રેમ કરવો શીખ્યો છે, નફરતનુ કોઈ સ્થાન નથી
બસ તુ જ તો છે આ દિલમાં બીજુ કોઈ નહી
Happy Propose Day!
Happy Propose Day
10. મારા હાથમાં નથી હવે હાલ એ દિલ બતાવવુ
બસ એટલુ સમજી લો, શબ્દો ઓછા પ્રેમ વધુ છે
Happy Propose Day