સંબંધિત સમાચાર
- Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ
- Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે
- Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત
- First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના
- Valentine Jokes - વેલેંટાઈન જોક્સ
Happy Chocolate Day 2026 Shayari: આ રોમાંટિક અને સુંદર સંદેશા દ્વારા મોકલો તમારા પાર્ટનરને ચોકલેટ ડે ની મીઠાસ
Chocolate Day 2026 Lovely Messages, Quotes in Gujarati: વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ, 9 ફેબ્રુઆરી, ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમ, મીઠાશ અને ખુશીનો આ દિવસ તમારા સંબંધોમાં વધુ મીઠાશ ઉમેરવાની તક આપે છે. ભલે તમે પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા પહેલાથી જ કોઈ સંબંધમાં હોવ, ચોકલેટ ડે પર તમારા જીવનસાથીને ચોકલેટ ભેટ આપીને તમારા સંબંધને વધુ ખાસ બનાવો.
આ અવસર પર અમે તમારે માટે લવ્યા છીએ કેટલીક રોમાંટિક અને સુંદર મેસેજ જેને તમે તમારા પાર્ટનર, મિત્ર કે ખાસ લોકોને મોકલી શકો છો. આ શાયરી અને મેસેજ તમારા આ દિવસને વધુ મીઠો બનાવી દેશે.
Happy chocolate day
1. દિલ તો અમારુ ચોકલેટ જેવુ નાજુક છે
તુ છે તેમા ડ્રાઈ ફ્રુટનો તડકો
લાઈફ થશે ફ્રુટ્સ એંડ નટ્સ જેવી
જો મળી જાય પ્રેમ કરનારો તારા જેવો
Happy Chocolate Day 2026
Happy chocolate day
2. Five Star ની જેમ ચમકતા રહો
Munch ની જેવા શરમાતા રહો
Cadbury ની જેમ હસતા રહો
Kit Kat ના સોગંધ, તુ ખૂબ વ્હાલો લાગે છે
Happy Chocolate Day 2026
Happy chocolate day
3. બોલાવ્યા વગર જ અમને સાથે જોશો
આપો વચન કે મૈત્રી નિભાવશો
મતલબ એ નથી કે રોજ યાદ કરવા
બસ યાદ રાખજે એ સમયે જ્યારે એકલા-એકલા ચોકલેટ ખાશો
Happy Chocolate Day 2026
Happy chocolate day
4. જાનૂ તારો મીઠો પ્રેમ લાવ્યો છે જીવનમાં બહાર
આ પ્રેમની મીઠાસ છે બેહિસાબ
ચોકલેટ ડે પર કરુ છુ પ્રેમનો એકરાર
Happy Chocolate Day 2026
Happy chocolate day
5. ભગવાન ખરાબ નજરથી બચાવે
ક્યાક ચોકલેટથી મીઠા મારા મિત્રને
કીડીઓ ન ખાઈ જાય
Happy Chocolate Day 2026
Happy chocolate day
6 દરેક સંબંધોમાં મીઠાસ કાયમ રહે
હોઠો પર હંમેશા પ્રેમની વાત કાયમ રહે
આ જ તો જીવન જીવવાનો અંદાજ છે
ન પોતે રહો ઉદાસ, ન તમારા વ્હાલાઓને રાખો ઉદાસ
Happy Chocolate Day 2026