સંબંધિત સમાચાર
- Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત
- First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના
- Valentine Jokes - વેલેંટાઈન જોક્સ
- Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી
- Valentine Week 2026 - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો
Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે
happy rose day
Rose Day Shayari in Gujarati - ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનામાં મોસમ વસંતની હોય છે જે ખૂબ જ ખુશનુમા હોય છે અને આ સાથે જ આ દરમિયાન ગાર્ડનમાં ફુલો પણ ખીલી જાય છે. આ મહિનામા વર્ષનો સૌથી રોમાંટિક વીક પણ આવે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેમનુ અઠવાડિયુ 7 તારીખથી શરૂ થઈ જાય છે જેમા સૌથી પહેલો દિવસ રોઝ ડે નો છે. ગુલાબને સૌથી સુંદર ફુલ માનવામાં આવે છે અને મિત્રો, સંબંધીઓ અને પોતાના પાર્ટનરને આપવા માટે ખૂબ સારુ સમજવામાં આવે છે. તેને પ્રેમ અને મૈત્રી બંનેનુ રૂપ માનવામાં આવે છે.
happy rose day
1, ખૂબ જ ખામોશીથી મોકલ્યુ હતુ
મારા મહેબૂબે મને એક ગુલાબ
કમબખ્ત તેની સુગંધે
આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો
Happy Rose Day
happy rose day
2. મારા ઘરના આંગણમાં હજારો ફુલ ખીલે છે
સમગ્ર દ્રશ્ય સુગંધથી મહેકી ઉઠે છે
પણ છતા આજે પણ મને એ કરમાયેલા ફુલની સુગંધ પસંદ છે
જે વર્ષોથી પુસ્તકમાં રહીને કોઈની યાદ અપાવે છે
Happy Rose Day
happy rose day
3. તારુ નામ મે હોઠો પર સજાવ્યુ છે
તારી રૂહને મારા દિલમાં વસાવી છે
દુનિયા તને શોધી શોધીને થઈ જશે પાગલ
તને દિલના એવા ખૂણામાં છુપાવ્યા છે
હેપી રોઝ ડે
happy rose day
4. સુગંધ ગુલાન જેવી
તારો અહેસાસ પણ ગુલાબ જેવો છે
નસીબદાર છીએ અમે કે
અમારો જીવનસાથી તમારો જેવો છે
Happy Rose Day
happy rose day
5. આશિકો ના મહેબૂબના પગની ધૂળ છુ
હા હુ એક લાલ ગુલાબનુ ફુલ છુ
હોઠો જેવી કોમળ છે પાંખડીઓ મારી
કાંટાથી જરા બચીને રહેજો
ક્યાક થઈ ન જાવ ઘાયલ
Happy Rose Day
happy rose day
6. ગુલાબની સુંદરતા પણ ફીકી લાગે છે
જ્યારે તારા ચેહરા પર સ્માઈલ ખીલે છે
આમ જ હસતી રહેજે મારો પ્રેમ છે તુ
તારી ખુશીઓથી મારા શ્વાસ પણ ચાલે છે
Happy Rose Day
happy rose day
7. તૂટેલુ ફુલ સુગંધ આપી જાય છે
વીતેલી ક્ષણ યાદો આપી જાય છે
દરેક વ્યક્તિનો પોતાનો અંદાજ હોય છે
કોઈ પ્રેમમાં જીંદગી આપી જાય છે
Happy Rose Day
happy rose day
8. તુ એ હજુ જોઈ નથી ફુલો જેવી અમારી વફા
અમે જેના પર ખીલીએ છીએ તેમના માટે કરમાઈ પણ જઈએ છીએ
Happy Rose Day
happy rose day
9. ખુશ્બુ તારા પ્રેમની મહેકાવી જાય છે
તારી દરેક વાત બહેકાવી જાય છે
શ્વાસ તો મોડુ કરે છે આવવા-જવામા
દરેક શ્વાસ પહેલા તારી યાદ આવી જાય છે
Happy Rose Day
happy rose day
10. ફુલ ખીલતા રહે જીવનના રસ્તામાં
હાસ્ય ચમકતુ રહે તમારી આંખોમાં
પગલે પગલે મળે ખુશી ખુશીની વસંત તમને
દિલ કરે છે દુઆ વારંવાર તમને
હેપી રોઝ ડે