ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (15:51 IST)

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે

chocolate day
- એ દિલબર તને મનાવવા માટે મે..
ચોકલેટનો આખું ડિબ્બ્લો મંગાવ્યું છે.
- લવ કે હાર્ટના શેપને ચોકલેટ આપો.
- ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો.
 
- તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો.
- ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંડ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે..

મારા દિલની ધડકન છે તુ 
પર્કના ચોકલેટનુ રેપર છે તુ 
રહેજે હંમેશા આમ જ મારી સાથે 
કારણ કે મારી ફેવરેટ ચોકલેટ છે તુ 
 
હેપી ચોકલેટ ડે 
 
નાનકડી દુનિયામાં થઈ જઈએ ગુમ ... 
જ્યા હોય ફક્ત... એક ચોકલેટ અને હુ અને તુ 
 
હેપી ચોકલેટ ડે 
 
બોલાવ્યા વગર જ તુ મને સાથે અનુભવીશ 
વચન આપ તુ દોસ્તી નિભાવિશ 
મતલબ એ નથી કે રોજ યાદ કરવુ 
બસ યાદ રાખજે એ સમયે 
જ્યારે એકલી એકલી ચોકલેટ ખાઈશ  
 
હેપી ચોકલેટ ડે