સંબંધિત સમાચાર
- Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?
- Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે
- Happy Propose Day: આ રીતે કરશો તમારા પ્રેમનો એકરાર તો એ પણ તમને કંઈક કહેવા માટે થઈ જશે બેકરાર
- Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત
- Happy Chocolate Day 2026 Shayari: આ રોમાંટિક અને સુંદર સંદેશા દ્વારા મોકલો તમારા પાર્ટનરને ચોકલેટ ડે ની મીઠાસ
Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ
Happy Promise Day Wishes In Gujarati
Happy Promise Day Wishes In Gujarati
Happy Promise Day 2026: ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન વીક દરેક કપલ માટે ખૂબ જ ખાસ મહિનો હોય છે. વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ, 11 ફેબ્રુઆરી, પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને સાથે રહેવાનું વચન આપે છે. જો તમે તમારા પ્રોમિસ ડે દિવસની શરૂઆત યાદગાર બનાવવા માંગતા હો, તો તમે તમારા પાર્ટનરને કેટલીક રોમેન્ટિક કવિતાઓ મોકલી શકો છો.
Happy Promise Day Wishes In Gujarati
1. આ વચન છે મારુ
સાથ આપીશ તારો
હેપી પ્રોમિસ ડે 2026
Happy Promise Day Wishes In Gujarati
2. જો તમે મને લાખોમાં
પસંદ કર્યો છે તો
મારુ પણ વચન છે
કરોડોની ભીડમાં ગુમાવીશ નહી તને
Happy Promise Day 2026
Happy Promise Day Wishes In Gujarati
3. તારા કહ્યા વિના તારી દરેક વાત સમજીશ
તારા દરેક એહસાસને ખાસ બનાવીશ
આ પ્રોમિસ ડે પર મારુ વચન છે તને
તારો દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવીશ
Happy Promise Day 2026
Happy Promise Day Wishes In Gujarati
4. અમે નિભાવીશુ આ સાથ મરતા સુધી
હસાવીશુ તમને ખુશીથી દુ:ખ સુધી
દોસ્ત વચન છે તને ક્યારેય છોડીને નહી જઈએ
રહીશુ સાથે અંતિમ શ્વાસ સુધી
Happy Promise Day 2026
Happy Promise Day Wishes In Gujarati
5. આ પ્રોમિસ ડે પર તને વચન છે
દરેક ક્ષણે તારો સાથ નિભાવિશ
દરેક ખુશી તને આપીશ અને
દરેક દુ:ખ તારી પાસેથી છીનવી લઈશ
હેપી પ્રોમિસ ડે 2026
Happy Promise Day Wishes In Gujarati
6. દરેક ઘડકન સાથે હુ
તને હજુ પણ વધુ પ્રેમ કરીશ
આટલા વર્ષોના સાથ પછી આ મારુ વચન છે
તુ કંટાળી જાય મારાથી તો પણ હુ તને પ્રેમ કરીશ
હેપ્પી પ્રોમિસ ડે 2026
Happy Promise Day Wishes In Gujarati
7. દરેક ક્ષણના સંબંધોને લઈને વચન છે તમને
લાગણી કંઈક એટલી વધુ છે તમારી સાથે
ક્યારેય ન વિચારશો કે ભૂલી જઈશુ
જીવનભરનો સાથ નિભાવવાનુ વચન છે તમને
Happy Promise Day 2026