Astro Faladesh

સોમવાર, 19 જાન્યુઆરી 2026

મેષ - શારીરિક બાંધો

મેષ રાશીની વ્‍યકિતના હાથની બનાવટ કોન આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

AMTS બસમાં આગ લાગતા મચી અફરા તફરી

AMTS બસમાં આગ લાગતા મચી અફરા તફરી
અમદાવાદમાં આજે વહેલી સવારે એક દુર્ઘટના બની છે. વાસ્તવમાં એસ.જી. હાઈવે પર સોલા ભાગવત ચાર ...

સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરમાં 21 લોકોના મોત. ...

સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરમાં 21 લોકોના મોત. જાણો આ દુ:ખદ અકસ્માતનું કારણ શું છે
દક્ષિણ સ્પેનમાં એક દુ:ખદ અકસ્માત થયો જ્યારે માલાગાથી મેડ્રિડ જતી એક ટ્રેન, જેમાં આશરે 300 ...

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ટેરિફ ધમકીએ બજારમાં ઉથલપાથલ મચાવી: ...

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ટેરિફ ધમકીએ બજારમાં ઉથલપાથલ મચાવી: સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા
આજે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવ ...

દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા અને શું ...

દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા અને શું હતું  કેન્દ્રબિંદુ ?
સોમવારે વહેલી સવારે ભારતની રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હજુ સુધી ...

અમે એક નાનો દેશ છીએ, પરંતુ...' પહેલી વખત શ્રેણી જીતવી છે ...

અમે એક નાનો દેશ છીએ, પરંતુ...' પહેલી વખત શ્રેણી જીતવી છે ખૂબ જ ખાસ ' - ભારતને હરાવ્યા બાદ કિવી કેપ્ટનનું મોટું નિવેદન
ન્યુઝીલેન્ડની ટીમે ભારતીય ટીમ સામે પોતાની પહેલી ODI શ્રેણી જીતવામાં સફળ રહી. આ ઐતિહાસિક ...