મેષ - શારીરિક બાંધો

મેષ રાશીની વ્‍યકિતના હાથની બનાવટ કોન આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.

દૈનિક જન્માક્ષર

હઝીરાના ગુંદરડી ગામમાં વરસાદી પાણી ઘુસી જતાં આ કંપનીએ ...

હઝીરાના ગુંદરડી ગામમાં વરસાદી પાણી ઘુસી જતાં આ કંપનીએ દેવદૂત બની હાથ ધરી રાહત કામગીરી
આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) ...

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી, ભૂપેન્દ્ર ...

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી,  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન
કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું ...

કોરાનામાં 9થી 12માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરવા સૂચના

કોરાનામાં 9થી 12માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરવા સૂચના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં કોરોનાકાળમાં બદલાયેલી ...

સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ...

સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયાં
ગીર સોમનાથ જિલ્‍લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ ...

વડોદરામાં યુવકે ચેલેન્જ આપતા તાનમાં આવેલા નેપાળી યુવાને ...

વડોદરામાં યુવકે ચેલેન્જ આપતા તાનમાં આવેલા નેપાળી યુવાને સુરસાગરમાં કૂદકો મારી દીધો
વડોદરામાં કાન સાફ કરી પેટીયું રળતા નેપાળી યુવાનને કાન સાફ કરાવવા માટે આવેલા એક યુવાને ...

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની ...

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત, કરતા જ વધે છે આવક
ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત્, કરતા જ વધે છે આવક

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન ...

7 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ નોકરીનો નિર્ણય ...

7 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ નોકરીનો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું
મન અશાંત રહી શકે છે. બિનજરૂરી કૌટુંબિક વાદવિવાદ ટાળો. સ્ત્રી પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે. ...

Sneezing- જેને એકવાર છીંક આવે છે તે ધનવાન છે! જેમને એક સાથે ...

Sneezing- જેને એકવાર છીંક આવે છે તે ધનવાન છે! જેમને એક સાથે ઘણી વખત છીંક આવે છે
જેને એકવાર છીંક આવે છે તે ધનવાન છે! જેમને એક સાથે ઘણી વખત છીંક આવે છે

Sawan 2022- શ્રાવણમાં ન કરવુ આ 6 કામ

Sawan 2022- શ્રાવણમાં ન કરવુ આ 6 કામ
શ્રાવણ મહીનામાં ક્યારે ન કરવુ આ કામ મહાદેવ ગુસ્સે થઈ જાય છે શિવલિંગની જળાધારીને ...