ગુરુવાર, 31 જુલાઈ 2025

મકર - શારીરિક બાંધો

મકર રાશિવાળા લોકોનો હાથ મોટો, ચોરસ અને રચનાત્મક હોય છે. લંબાઈ કરતા પહોળાઇ વધારે હોય છે. અંગુઠામાં લચક ન હોવાથી આગળ ઢળતો નથી. શુક્ર નુ ક્ષેત્ર મોટું હોય છે અને શનિનું ક્ષેત્ર પણ યોગ્ય વિકસિત હોય છે. મકર રાશિવાળાનો પ્રભાવ શરીરના સાંધા, હાંડકા, શ્રવણેદ્રિય તથા ધુંટણ વગેરે પર થાય છે. આથી આ રાશિના લોકો ને વાત શુળ આદિ રોગ થઇ શકે છે. આ રાશિવાળા લોકોની છાતી, ઇન્દ્રિય, હાથ અથવા ગળા પર તલનું નિશાન હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

દુનિયામાં અબુ ધાબી અને ભારતમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડીને ...

દુનિયામાં અબુ ધાબી અને ભારતમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડીને અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર, જુઓ ટોપ-10 ની યાદી ?
Ahmedabad Safest City: 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે વિશ્વના અન્ય દેશો સાથે ...

કોણ છે શમા પરવીન? અલ-કાયદા આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ, ...

કોણ છે શમા પરવીન? અલ-કાયદા આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ, પાકિસ્તાન સાથે સીધો સંપર્ક, બધું જાણો
Who is Shama Parveen: ગુજરાત ATS એ અલ-કાયદાના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી,હવે ...

WCL ની સેમીફાઈનલમાં પાકિસ્તાન સાથે રમવાનો યુવરાજ સિંહની ...

WCL ની સેમીફાઈનલમાં પાકિસ્તાન સાથે રમવાનો યુવરાજ સિંહની ટીમે કર્યો ઈનકાર, શુ એશિયા કપ પર એક્શન લેશે BCCI?
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 15મી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયનને 5 વિકેટે હરાવીને ...

WCL 2025: સેમીફાઈનલની ચારેય ટીમ ફાઈનલ, ભારતની પાકિસ્તાન ...

WCL 2025: સેમીફાઈનલની ચારેય ટીમ ફાઈનલ, ભારતની પાકિસ્તાન સાથે ટક્કર, આ ટીમોનુ ખિતાબ જીતવાનુ સપનુ તૂટ્યુ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL ની સેમિફાઇનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. ...

શીતળા સાતમ વ્રત પૂજા વિધિ અને કથા - Shitla mata Vrat Puja ...

શીતળા સાતમ વ્રત પૂજા વિધિ અને કથા  - Shitla mata Vrat Puja Vidhi
શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટનાં રોજ રવિવારે છે અને બીજી મોટી ...