મકર - આર્થિક પક્ષ

મકર રાશીવાળા લોકો જાતમહેનત થી પોતોના ભાગ્યનું નિર્માણ કરે છે, અને પોતે મેળવેલ સંપત્તિનો નાશ નથી કરતાં. ઇચ્છાશક્તિ પ્રબળ હોવાથી તેઓ પોતોના ધ્યેયમાં સફળ થાય છે. જોકે આ લોકો અધિક પૈસાવાળા નથી હોતાં છતાં પરોપકારમાં ધન ખર્ચ કરવાને કારણે તેમનું સમાજમાં સ્થાન મોભાવાળુ હોય છે. તેમની પાસે ધન હોય કે ના હોય, પરંતુ ખર્ચ કરવાનું કામ કદી રોકાતું નથી. બીજાની મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. કેટલીક વખત આર્થિક લાપરવાહી ના કારણે તેમને જીવનમાં દેવું અને આર્થિક સંધર્ષ ની સ્થિતિ નો સામનો કરવો પડે છે.

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

Cover - શ્રાવણ મહિનાની શુભેચ્છા

Cover - શ્રાવણ મહિનાની શુભેચ્છા
અદ્દભૂત ભોલે તારી માયા અમરનાથમાં ડેરો જમાવ્યો નીલકંઠમાં તમારો પડછાયો તમે જ મારા દિલમાં ...

Dashama Vrat Katha અને પૂજા વિધિ - દશામાની વાર્તા

Dashama Vrat Katha અને પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , ...

શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? જાણો મહિલાઓએ કેવી ...

શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? જાણો મહિલાઓએ કેવી રીતે કરવી જોઈએ શિવલિંગની પૂજા?
Shivling Puja Niyam: શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શું મહિલાઓ ...

26 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોની તબિયત બગડી શકે

26 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોની તબિયત બગડી શકે
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં ...