મીન - શારીરિક બાંધો

મીન રાશીવાળાઓના હાથ ચપટા હોય છે. અંગુઠો નીચેથી ઉપસેલો અને સુવિકસિત હોય છે. નાની આંગળીની નીચેનો ચંદ્રમાનો ઉભાર પણ સુવિકસિત હોય છે, જે સંવેદનશીલ તથા કલ્પનાશીલતાનો પરિચાયક હોય છે. હથેળી ભરાવદાર હોય છે. આંગળીઓ મોટે ભાગે મોટી હોય છે તથા હાથ કોમળ હોય છે. તેમના કાન, ગળુ, ભુજા અને પગ નીચે તલનું નિશાન અથવા અગ્નિ યા શસ્ત્રથી ઉત્પન્ન થયેલા ચિન્હ હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે વિષ્ણુજીના ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે વિષ્ણુજીના આશીર્વાદ, તમારી મનોકામના પણ થશે પૂરી
મીન - આજે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણશો. જીવનશૈલી બદલવાના પ્રયાસો સફળ થવાની સંભાવના છે. ...

Vat Savitri Purnima 2025: આ દિવસે ઉજવાશે વટ સાવિત્રી ...

Vat Savitri Purnima 2025: આ દિવસે ઉજવાશે વટ સાવિત્રી પૂર્ણિમા, જાણો પૂજા નિયમ અને શુભ મુહુર્ત
વટ સાવિત્રી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત કરવાથી પતિના લાંબા આયુષ્ય અને ...

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

Shani Jayanti 2025 Wishes: શનિ જયંતિની શુભેચ્છા

Shani Jayanti 2025 Wishes: શનિ જયંતિની શુભેચ્છા
આ વર્ષે 27 મે 2025 ના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેઠ મહિનાની અમાસ તિથિના ...

Budhwar Vrat- બુધવાર વ્રત પૂજા વિધિ

Budhwar Vrat- બુધવાર વ્રત પૂજા વિધિ
બુધવારની પૂજા માટે, સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને ...