Clay Pot Direction Vastu: ઘર કે ઓફિસમાં પાણીથી ભરેલો માટીનું માટલુ મુકવું એ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. તે ઘરમાં પાણીના તત્વ સાથે સંકળાયેલી ઉર્જાને સંતુલિત કરે છે. શહેરોમાં ભલે માટલા ઓછા જોવા મળે, પણ દરેક ગ્રામીણ ઘરમાં તેનો ઉપયોગ થાય છે. માટલુ માત્ર પાણી માટે જ સારૂ ...