રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. શીખ
  3. શીખ ધર્મ વિશે
Written By

પ્રકાશપર્વ - વાંચો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત

1. ઈશ્વર એક છે. 
 
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 
 
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
 
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 
 
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
 
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન વિચારો અને ન કોઈને સતાવો 
 
7. સદા પ્રસન્ન રહેવુ જોઈએ. ઈશ્વર પાસે સદા ખુદને ક્ષમાશીલતા માંગવી જોઈએ 
 
8. મહેનત અને ઈમાનદારીથી કમાણી કરીને તેમાંથી ગરીબને પણ કંઈક આપવુ જોઈએ. 
 
9. બધા સ્ત્રી અને પુરૂષ બરાબર છે. 
 
10. ભોજન શરીરને જીવંત રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે.