ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત
Simple kopra pak recipe in gujarati- ગુજરાતી કોપરાપાક બનાવવાની રીત - માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે આ સરળ મિઠાઈ જાણો રીત
સામગ્રી :
ઘી અને માવા વગર બનાઓ ટેસ્ટી ખોપરાપક
સામગ્રી :
૨ નારિયળ
૧ કપ મિલ્ક પાવડર
૧ કપ ખાંડ
બનાવવા ની રીત
૧.સર્વપ્રથમ નારિયળ નું ખોપરું બનાવા નારિયળ ના નાના ટુકડા કરી એને મિક્સર માં પીસી લો.
૨.પછી એક કડાહીમાં મિલ્ક પાવડર, ખાંડ સાથે કોપરું નાખી ૪-૫ મિનિટ સુધી હલાવો.
૩.ગાંઠો પડે તે પેહલા ગેસ બંધ કરી એને એક થાળી માં પાથરી ઠંડું કરવા મુકીદો.
ખાસ નોંધ :
૧. પાક માં ગાંઠો ના પાડવી જોઈએ
૨. ગેસ ને મીડિયમ રાખવો
૩. ખાંડ તમારા વપરાશ અનુસાર વધ ઘટ નાખવી
રેસીપી: પ્રેમીલા પટે