ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (11:44 IST)

Kevda trij 2023- ક્યારે છે કેવડા કે હરતાલિકા ત્રીજ? શુભ મુહુર્ત

Kevda Trij- કેવડા ત્રીજ 2023 - ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે.  કેવડા ત્રીજ 2023 18 સેપ્ટેમ્બર ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત.  

આ વર્ષે હરતાલિકા  ત્રીજનું વ્રત રવિ યોગ અને ઈન્દ્ર યોગ સાથે મનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે સોમવારે હરતાલિકા તીજનો દિવસ આવી રહ્યો છે. આ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં હરતાલિકા તીજની પૂજાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે.
 
18મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી રાત્રીના 8.24 સુધીનો સમય શિવ અને પાર્વતીની પૂજા માટે યોગ્ય છે પરંતુ પ્રદોષ કાળ દરમિયાન સાંજે પૂજા કરવી ખૂબ જ શુભ છે
 
શુભ મુહુર્ત - 06:07:10 to 08:34:22
સમયગાળો :2 કલાક 27 મિનિટ
Edited By-Monica sahu