શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 ઑક્ટોબર 2014 (18:42 IST)

મેરી કોમે એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

ભારતની મહિલા બોક્સર મેરી કોમે બોક્સીંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં બોક્સિંગમાં મહિલાઓના 51 કિલોના વર્ગમાં મેરી કોમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મેરી કોમનો એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. એ સાથે ભારતે એશીયાડમાં જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા 7 પર પહોંચી છે.

પાંચ વખત વર્લ્ડ ચેમ્પીયન રહી ચુકેલી મેરી કોમે એશીયાડમાં ગોલ્ડ મેડલ જીતને ભારત માટે ઈતિહાસ સર્જયો  મેરી કોમે કઝાખસ્તાનની બોક્સર શીકેરબીકોવાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતને એશિયન ગેમ્સમાં આ સાતમો ગોલ્ડ મેડલ મળ્યો છે.